નવી ઈનિંગ / રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરને મળી મોટી જવાબદારી, બેઈજિંગમાં આ બેંકમાં બન્યા ઉપાધ્યક્ષ
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની બહુદેશીય નાણાકીય સંસ્થા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બેંકનું મુખ્યાલય ચીનના બેઈજિંગ શહેરમાં...