GSTV

Tag : uri

પાક. ફરી ઉરી-પુલવામા જેવા હુમલાની તૈયારીમાં, સરહદે 200 આતંકીઓ ખડક્યા

Mayur
પાકિસ્તાન આર્ટિકલ 370ને નાબુદ કરવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા લાગ્યું છે. એક તરફ તેણે ભારત સાથેનો વ્યાપાર સંબંધ અટકાવી દીધો છે જ્યારે બીજી તરફ તેણે...

પાકે. લાહોર-દિલ્હી બસ સેવા સસ્પેન્ડ કરી, 13 ભારતીય રાજદૂતો પરિવાર સહિત સ્વદેશ પરત

Mayur
પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથેનો વ્યાપાર સંબંધ સસ્પેન્ડ કરી દીધો છે. અગાઉ માત્ર જાહેરાત કરી હતી હવે સત્તાવાર રીતે નિર્ણય લીધો હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે....

નેશનલ કોન્ફરન્સે કલમ 370 અંગે રાષ્ટ્રપતિના આદેશને સુપ્રીમમાં પડકાર્યો

Mayur
નેશનલ કોન્ફરન્સે શનિવારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કરવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. એનસીએ દલીલ કરી હતી કે તેમની મંજૂરી...

370 નાબુદીનો નિર્ણય બંધારણીય અને યોગ્ય : ભારતને રશિયાનું સમર્થન

Mayur
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ફટકાર લાગી છે. રશિયાએ 370 મુદ્દે પાકિસ્તાનને નહીં પણ ભારતને સમર્થન જાહેર કર્યું છે. આ પહેલા અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને...

35 મૃતદેહને એર સ્ટ્રાઈક સ્થળેથી બહાર કઢાયા, નજરે જોનારાઓએ કર્યા મોટા ખુલાસાઓ

Karan
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને બોમ્બમારો કર્યો હતો. જે જગ્યાએ આ બોમ્બ વિસ્ફોટ થયાં ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ આ...

ઉરી ફિલ્મ મેકરે ખાલી ફિલ્મ બતાવીને નામ કમાવાને બદલે શહીદ પરિવારોને કરી 1 કરોડની સહાય

Yugal Shrivastava
લોકો પોત પોતાનાં લેવલ પર શહીદોનાં પરિવારને મદદ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચને પણ ઘોષણા કરી હતી કે તે આ હુમલામાં શહીદ થયેલા પરિવારોને...

URI ઘટના બાદ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 42 જવાન શહીદ

Karan
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૌથી મોટા આતંકવાદી અંગે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ હુમલાને આઈઈઈડી બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આતંકવાદી સંગઠન...

જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગ, સેના એલર્ટ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના ઉરીમાં આવેલા આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ ફાયરિંગથી સેના એલર્ટ બની છે. સેનાને લાઈન ઓફ કંટ્રોલ પાસે કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા. જે બાદ સેનાએ...

‘ઉરી’ની બૉક્સઑફિસ પર સર્જિકલ સ્ટ્રાઇક, વિક્કી કૌશલની ફિલ્મે કરી અધધ કમાણી

Bansari
બોલીવુડનો હેન્ડસમ હંક એક્ટર વિકી કૌશલ તાજેતરમાં જ રીલીઝ થયેલી પોતાની ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇકની સફળતાને એન્જોય કરી રહ્યો છે. તેવામાં બીજીબાજુ બોલિવૂડ અભિનેતા વિક્કી...

દેશના જવાનોનાં જોશ સામે બાહુબલી અને કટપ્પા મામા નબળા પડ્યાં, URIએ રેકોર્ડ તોડી નાખ્યો

Yugal Shrivastava
વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ બોક્સ ઑફિસમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના પ્રકાશનના 24 દિવસ પસાર થયા છે અને એક...

Video : રેમ્પ પર જલવો વિખેરી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક થયું કંઇક એવું કે ધ…ડા…મ…

Bansari
બોલીવુડની બોલ્ડ બ્યૂટી યામી ગૌતમ હાલ ઉરીની સફળતાને એન્જોય કરી રહી છે. ફિલ્મની સફળતા બાદ ગઇકાલે યામી ગૌતમ લેકમે ફેશન વીક 2019માં રેમ્પ વોક કરતી...

ઉરીનાં ‘હાઉ ઈઝ ધ જોશ’ને લોકોએ વધાવી લીધો, બની 2019ની પહેલી બ્લોકબસ્ટર

Yugal Shrivastava
બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સાથે જ આ ફિલ્મ વર્ષ 2019ની પહેલી હિટ ફિલ્મ બની ગઇ છે....

‘ઉરી’ સર્જિકલ સ્ટ્રાઇક : પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, જુઓ વિક્કી કૌશલની ફિલ્મનું ધમાકેદાર Trailer

Bansari
સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય ઘરે કર્યુ છે. વિક્કી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ...

સર્જિકલ સ્ટ્રાઇક કરનાર જવાનોની વીરગાથા, રિલિઝ થયું ‘ઉરી’નું દમદાર ટીઝર

Bansari
દેશભરમાં હાહાકાર મચી ગયો હતો જ્યારે 18 સપ્ટેમ્બર 2016ના રોજ કાશ્મીરના ઉરી બેઝ કેમ્પ પર હુમલો કરી આતંકીઓએ આપણા 19 જવાનોને શહીદ કર્યા હતા. પરંતુ...

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં જૈશના 6 આતંકવાદીઓને ઠાર માર્યા

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાક સેનાએ ઘુસણખોરી કરી પહેલા જૈશ-એ-મહમદના 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આજે સવારે જૈશના આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી...

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યું નિષ્ફળ, 2 આતંકીને કર્યા ઠાર

Yugal Shrivastava
કાશ્મીરના ઉરી સેક્ટરમાં આજે સેનાએ આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો જેમાં 2 આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 2 આતંકીઓને ઠાર...
Do NOT follow this link or you will be banned from the site!