UPSC Recruitment 2022: UPSC એ મંત્રાલયમાં 28 ખાલી જગ્યાઓ પર ભરતી, વહેલી તકે આવી રીતે કરો અરજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રીય મંત્રાલયો અને અન્ય સરકારી કચેરીઓમાં 28 પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે...