GSTV

Tag : Upleta

તંત્રની ઢીલી નીતિ / રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી, ક્યા છે સંવેદનશીલ સરકાર?

Zainul Ansari
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાંચ જેટલા ગામોને જોડતો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ છે. આ રસ્તો મંજુર થયો છતાં પણ એક વર્ષથી રસ્તો નહીં બનતા...

હાલાંકી/ ધોધમાર વરસાદથી ઉપલેટા પંથક જળબંબાકાર, નદીઓમાં ઘોડાપુર આવતા પાંચ ગામો બન્યા સંપર્ક વિહોણાં

Dhruv Brahmbhatt
ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડેમો છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે આ ઘોડાપૂરના કારણે ઉપલેટા તાલુકાના પાંચ જેટલાં ગામો હાલ સંપર્ક વિહોણાં બન્યા...

સંકટના એંધાણ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ, MLA લલિત વસોયાના ગઢમાં ગાબડું

Pravin Makwana
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ઘણાં સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસને પડતા પર પાટું જેવું...

લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા કોમ્યુનીટી હોલના કામમાં લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ

GSTV Web News Desk
ઉપલેટામાં નગરપાલિકાના કોમ્યુનીટી હોલમાં ભ્રષ્ટાચાર થયાંનો આક્ષેપ કરતાં બાંધકામ સમિતીના ચેરેમેને કામ અટકાવી દીધું છે. આ કોમ્યુનીટી હોલ બનાવવા માટે રૂપિયા 486 લાખ જેવી જંગી...

રાજકોટનું સાતવડી ગામ વીતી રાતે 12 વાગ્યાથી સંપર્ક વિહોણું બનતા ગામ લોકો ભગવાન ભરોસે, ઉપલેટામાં પાણી ઘુંસ્યુ

GSTV Web News Desk
રાજકોટ જિલ્લાનું છેવાડાનું સાતવડી ગામ વીતી રાતે 12 વાગ્યાથી સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદથી સાતવડી નદી બે કાંઠે થઇ હતી. ગામમાં આવન જાવનનો મુખ્ય...

ઓ બાપ રે જમીનની તકરારમાં એક પિતાએ દીકરા સાથે એવું કર્યું કે વાંચતા પણ તમારા રૂવાડાં ઉભા થઈ જશે

Arohi
ઉપલેટા તાલુકાના લાઠ ગામે પટેલ પરિવારમાં જમીન નામે કરી આપવા બાબતે પિતાએ પુત્રને કુહાડીના ઘા મારી હ ત્યા કર્યાની ઘટનાપ્રકાશમાં આવતા નાના એવા લાઠ ગામે...

રાજ્ય સરકારના સહાય પેકેજને ખેડૂતોએ ગણાવી ‘આંકડાકિય માયાજાળ’ ખેડૂત સંમેલનમાં હાર્દિક રહ્યો હાજર

Mayur
રાજ્ય સરકાર દ્વારા ગત રોજ ખેડૂતો માટે મહત્વપૂર્ણ પેકેજ જાહેર કર્યા બાદ રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસનું ખેડૂત અધિકાર સંમેલન યોજાયું. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના 11 ધારાસભ્યો ઉપસ્થિત...

ખિસ્સામાં મોબાઈલ લઇને ફરવો છે રિસ્કી, ઉપલેટાના યુવકને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો

Mayur
ઉપલેટા શહેરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે. ફરસાણની દુકાન ધરાવતા અને કેટરર્સનું કામ કરતા યુવકે એમઆઈ કંપનીનો મોબાઈલ પેન્ટના ડાબા ખિસ્સામાં રાખ્યો હતો. ત્યારે...

સૌરાષ્ટ્રનો ત્રીજા નંબરનો આ ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામો કરાયા એલર્ટ

GSTV Web News Desk
રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા, વાડલા વગેરે ગામોને...

GSFC કોંભાંડ બાદ ગુજરાતમાં સામે આવ્યું ખાતરમાં કાકરા ભેળવવાનું કૌભાંડ

GSTV Web News Desk
રાજ્યમાં કૌભાડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, થોડા દિવસો પહેલા જ ખાતરની થેલી વજન ઓછું આવવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. જેનો હજુ યોગ્ય...

પાંચ મહિના પૂર્વના એક કેસમાં અજય તોમર રાજકોટ પહોંચ્યા છે, જાણો શું ખેલાયો હતો જુગાર

Karan
ઉપલેટામાં પાંચ મહિના પૂર્વે થયેલી તોડકાંડની તપાસ અર્થે અજય તોમર રાજકોટ પહોંચ્યા છે. નોંધનીય છે કે 3 જુલાઇના રોજ ઉપલેટામાં દરોડો પાડયા બાદ જુગારની રેડમાં...

રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં પાર્સલ બોમ્બ મળી આવતાં ખળભળાટ, પોલીસ તપાસ શરૂ

Arohi
રાજકોટ શહેર અને જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી. ઉપલેટા પોરબંદર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં...

હાર્દિક પટેલ માટે રામધૂન બોલવનારાઓની ધરપકડ બાદ મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

Mayur
ગઈકાલે હાર્દિક પટેલની અટકાયત બાદ રાજકોટના ઉપલેટામાં રામધુન સમયે પોલીસે પાટીદારોની અટકાયત કરી હતી. જોકે પાટીદાર મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જે બાદ પોલીસે...

ગુજરાતના ખેડૂતોઅે હક માગ્યો તો રૂપાણી સરકારે જેલમાં ધકેલ્યા : ઉપલેટામાં 55 ખેડૂતોની ધરપકડ

Karan
રાજકોટના ઉપલેટામાં પાકના પોષણક્ષમ ભાવો, વીમા યોજના, વીજળી સહિતના પ્રશ્નો પર ગુજરાત કિસાન સભાએ દેખાવો કર્યા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા...

રાજકોટઃ ઉપલેટામાં ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે પરંપરાગત ગુરુપૂર્ણિમાની ઉજવણી

Karan
ઉપલેટામાં ગધેથડ ગાયત્રી આશ્રમમા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. અનેક શિષ્યઓએ થાળીમાં પુજાપો લઇને ગુરુનું મંત્રો સાથે...

ઉપલેટામાં વરસાદે લીધો ભોગ, વિજ કરંટને લીધે મહિલાએ ગુમાવ્યો જીવ

Arohi
ઉપલેટામાં પડી રહેલા વરસાદને કારણે એક 50 વર્ષિય સ્ત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત પડી રહેલ વરસાદને લીધે તેના મકાનની અગાસીમાં ભરાયેલ પાણી નિકાલ કરવા...

ઉપલેટામાં ડાબેરીઓ દ્વારા ખેડૂત અને કામદાર વર્ગની સમસ્યા મુદ્દે વિરોધ પ્રદર્શન

Mayur
ઉપલેટામાં ડાબેરી દ્વારા ખેડૂત અને કામદાર વર્ગની વિવિધ સમસ્યા મુદે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ડાબેરીઓએ વિરોધ દરમ્યાન ઉપલેટા બસ સ્ટેશન ચોક પાસે ચક્કાજા કરતા પોલીસ...

રાજકોટ: ઉપલેટાના પ્રાંસલા ગામે નદી પર પુલ બનાવવાનું કામ ન થતાં ખેડૂતોમાં રોષ

Yugal Shrivastava
રાજકોટના ઉપલેટાના પ્રાંસલા ગામે પરડવા ગામે જતી નદી પર પુલ બનાવવાનુ કામ ન થતા ખેડૂતોમાં રોષ છે.અને ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. પ્રાંસલા ગામથી પરડવા...
GSTV