કામની ખબર/ શું તમારી મહેનતની કમાણીના પૈસા થઇ ગયા છે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર? જાણો એને પરત મેળવવના ઉપાય
નેટબેંકિંગ અને UPI વોલેટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવું સામાન્ય બની ગયું છે. થોડીવારમાં પૈસા યોગ્ય જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય છે. જો થોડીક ભૂલને કારણે તમારી...