GSTV
Home » up

Tag : up

CAA હેઠળ 32,000 શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે આ રાજ્ય તૈયાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું

Mayur
CAAનો અમલ કરવાના ભાગરુપે યુપી સરકારે રાજ્યમાં રહેતા શરણાર્થીઓનુ લિસ્ટ કેન્દ્રને મોકલી આપ્યુ છે. આ લિસ્ટમાં 19 જિલ્લાઓના શરણાર્થીઓને સામેલ કરાયા છે. યુપી લિસ્ટ મોકલનાર...

દિલ્હી અને યુપીમાં હુમલાની તૈયારી કરી રહેલા ISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ

Mayur
દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહેલા ત્રણ આઈએસના આતંકવાદીઓને દિલ્હી પોલીસે પકડી પાડયા હતા. આતંકવાદી કૃત્યને અંજામ આપીને આ ત્રણેય...

નવા વર્ષે ઉત્તર પ્રદેશમાં ઠંડીથી 31નાં મોત, લદ્દાખ માઈનસ 20 ડિગ્રીમાં થીજ્યું

Mayur
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હાડ થીજાવતી ઠંડીમાં ગુરૂવારે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. લદ્દાખના લેહ, કારગિલ અને દ્રાસમાં તાપમાન માઈનસ 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું....

વડોદરા પોલીસ હવે યુપી પોલીસના માર્ગે : પ્રદર્શનકારીઓએ કરેલા નુકસાનના પૈસા વસૂલશે

Mayur
વડોદરાના હાથીખાનામાં ગત 20 ડિસેમ્બરે નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલા પોલીસ પર હુમલા અને સરકારી ગાડીઓને નુકસાન કરવાના મામલે તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જો કે...

UP :DGPએ મોકલ્યો PFI પર પ્રતિબંધનો પ્રસ્તાવ, કેશવ પ્રસાદ મૌર્યએ આપી સહમતિ

Mansi Patel
ઉત્તરપ્રદેશ સરકાર ઉગ્ર ઈસ્લામિક સંગઠન પીએફઆઈ પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લીધો છે. પીએફઆઈ પર નાગરિકતા કાયદા પર વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકાવવાની શંકા છે. ડેપ્યુટી...

ગુજરાત કોંગ્રેસને લાગ્યો યુપીનો રંગ : જમ્બો માળખાના દિવસો ગયા હવે માત્ર આટલા નેતાઓને જ મળશે સ્થાન

Mayur
આગામી દિવસોમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને પગલે ગુજરાત કોંગ્રેસે પ્રદેશના માળખાને આખરી આપવા તૈયારીઓ કરી છે. નવા વર્ષમાં કોંગ્રેસના માળખાનુ આખુય કલેવર...

જે કાર્યકર્તા પ્રિયંકાને સ્કૂટર પાછળ બેસાડી લઈ ગયો હતો, તેની પોલીસે 6000ની પાવતી ફાડી

Mayur
લખનઉમાં પ્રિયંકા ગાંધી એનઆરસી, સીએએના વિરોધમાં ધરપકડ કરાયેલા એક પૂર્વ આઇપીએસ અધિકારીના પરિવારને મળવા જઇ રહ્યા હતા પણ તેમને પોલીસે વચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કર્યો...

મુસ્લિમોને પાક. જતાં રહેવાનું કહેનારા એસપી સામે પગલાંની નકવીની માગ, મૌર્ય બચાવમાં

Mayur
ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ (એસપી) અખિલેશ નારાયણ સિંહના ‘પાકિસ્તાન જતા રહો’ના નિવેદન મુદ્દે હવે ભાજપમાં જ મતભેદો સામે આવી રહ્યા છે. એસપીના નિવેદનની...

‘કિલર કોલ્ડવેવ’: ઉ.પ્રદેશ, બિહાર, ઝારખંડમાં 73નાં મોત

Mayur
બર્ફીલા પવનથી સમગ્ર ઉત્તર ભારત અને બિહાર, ઝારખંડ ઠુંઠવાઈ ગયા છે. ઉત્તર ભારતમાં દિવસ અને રાતના તાપમાનમાં વિક્રમજનક ઘટાડા સાથે હાડગાળતી ઠંડક વધી ગઈ છે....

ભારતના આ રાજ્યની સરકાર ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓને વર્ષે 6 હજાર પેન્શન આપશે

Mayur
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુસ્લિમ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની જે પણ મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકનો ભોગ બની હોય તેને...

સીએએ હિંસા : બુલંદ શહેરમાં મુસ્લિમ સમાજે નુકસાનના વળતર માટે 6 લાખનો ડ્રાફ્ટ આપ્યો

Mayur
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ગયા સપ્તાહે ફાટી નિકળેલી હિંસામાં સૃથાનિક તંત્ર દ્વારા જાહેર મિલકતને નુકસાન પહોંચાડનારા તોફાની તત્વોની ઓળખ કરાઈ વસૂલાત માટે નોટિસો...

ત્રિપલ તલાક પીડિતાઓને લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકારે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
ઉત્તરપ્રદેશ સરકારે ત્રિપલ તલાક પીડિતાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. યુપીમાં ત્રિપલ તલાક પીડિતાઓને છ હજાર રૂપિયા વર્ષે પેન્શન આપવાની યોગી સરકારે જાહેરાત કરી...

યોગી ઉપદ્વવીઓનો વારો પાડી લેશે : હવે ઉગ્ર ઈસ્લામી કટ્ટરપંથી સંગઠન પર યુપીમાં લાગી શકે છે પ્રતિબંધ

Nilesh Jethva
ઉત્તરપ્રદેશમાં ઉગ્ર ઈસ્લામિક સંગઠન પીએફઆઈ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. ગૃહ વિભાગ આ મુદ્દે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેને મુખ્યમંત્રી સમક્ષ મોકલવામાં આવ્યો છે....

મેરઠના સીટી SP પ્રદર્શનકારીઓ સામે ઉગ્ર થઈ બોલ્યા, ‘ખાવ છો અહીંનું અને ગીત બીજાના ગાવ છો, પાકિસ્તાન ચાલ્યા જાવ’

Mayur
ઉત્તરપ્રદેશના મેરઠમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસા ભડકી ઉઠ્યા બાદ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ એક વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે. આ વાયરલ...

AMU હિંસાના કેસમાં 10 હજાર છાત્રો સામે કેસ, યોગી સરકારનો સૌથી મોટો દાવ

Mayur
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસા જોવા મળી હતી. ત્યારે હવે આ હિંસા મામલે 10 હજાર અજ્ઞાત વિદ્યાર્થીઓ સામે...

તીન તલાકનો ભોગ બનેલી મહિલાઓને આ રાજ્ય સરકાર આપશે સહાય

Mayur
ઉત્તર પ્રદેશમાં તીન તલાકનો ભોગ બનેલી મુસ્લિમ મહિલાઓને વરસે છ હજાર રૂપિયા મદદરૂપે આપવામાં આવશે. યોગી આદિત્યનાથની સરકારે આ નિર્ણય શુક્રવારે જાહેર કર્યો હતો. ઉત્તર...

UPની માફક હવે આ રાજ્યની સરકારે પણ કરી લાલ આંખ, પ્રદર્શનકારીઓની સંપત્તિ કરશે જપ્ત

Mayur
ઉત્તરપ્રદેશ સરકારની જેમ કર્ણાટક સરકાર પણ હિંસક પ્રદર્શન કરનારાઓની સંપત્તિ જપ્ત કરી શકે છે. કર્ણાટક સરકારના મંત્રી સીટી રવિએ કહ્યું કે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરનારાઓ...

CAA : ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ પહેલાં એલર્ટ, 14 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

Mayur
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) મુદ્દે ગયા સપ્તાહે ફાટી નિકળેલી હિંસા પછી ઉત્તર પ્રદેશના અનેક સંવેદનશીલ જિલ્લાઓમાં આગામી શુક્રવારની નમાજ અંગે સ્થાનિક પોલીસ તંત્ર સાબદું થઈ...

NRC મુદ્દે પ્રદર્શન કરનારા 130 લોકોને UP સરકારે ફટકારી નોટીસ, 50 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે

Mayur
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ઉત્તરપ્રદેશમાં જોવા મળેલી હિંસા સમયે થયેલી નુકસાનીની વસૂલાત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર યુપીમાં 130 લોકોને નોટિસ મોકલવામાં આવી...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, પંજાબમાં 5નાં મોત

Mayur
દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડી અને ધુમ્મસની લપેટમાં છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે....

NRC અને CAA મુદ્દે પ્રશાંત કિશોરે ત્રીજો રસ્તો કાઢ્યો, જેમાં ભૂમિકા મુખ્યમંત્રીઓને ભજવવાની છે

Mayur
રાજનીતિમાં નેતાઓને સલાહ આપનારા અને નિષ્ણાંત તરીકે જાણીતા પ્રષાંત કિશોરે પણ એનઆરસી અને સીએએ (નાગરિકતા કાયદા)નો વિરોધ કર્યો હતો. સાથે તેમણે  દેશમાં એનઆરસી અને સીએએ...

દીદી હવે તમે કેમ ડરી ગયા ? તમે કેમ બદલાઈ ગયા? મોદીની મમતા પર ‘શાબ્દિક’ સ્ટ્રાઈક

Mayur
સમગ્ર દેશમાં સૂચિત એનઆરસીના અમલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તેમના જ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન કરતાં વિરોધાભાસી હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે...

અમે નહીં, ગૃહમંત્રી અમિત શાહ ભય, અનિશ્ચિતતા ફેલાવી રહ્યા છે : કોંગ્રેસ

Mayur
વિપક્ષ લોકોને ‘ઉશ્કેરી’ રહ્યો છે અને કથિત રીતે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેવા વડાપ્રધાન મોદીના આક્ષેપોને રવિવારે કોંગ્રેસે નકારી કાઢ્યા હતા. ઉલટાનું તેમણે દાવો...

સીએએના વિરોધની હિંસા અટકી, ઉ. પ્રદેશમાં તોફાનો પાછળ સીમીના હાથની આશંકા

Mayur
દેશના વિવિધ ભાગોમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા દેખાવો યથાવત રહ્યા હતા. જોકે, જોકે, હિંસક દેખાવો અટક્યા હતા. બીજીબાજુ હવે દિલ્હી, બેંગ્લોર સહિત અનેક...

મનમોહનસિંહ તો વાતો કરતા હતા અને મેં કરી બતાવ્યું એટલે વિપક્ષ મારો વિરોધ કરે છે : મોદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય...

યુપીના ડીજીપીએ કહ્યું, ટીએમસીના નેતાઓને લખનઉમાં પ્રવેશવા નહી દેવાય

Nilesh Jethva
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ ઉત્તરપ્રદેશના રસ્તાઓ પર હિંસા જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં 879 લોકોની...

ઉત્તરપ્રદેશ : પોલીસે પહેરેલા બુલેટ પ્રૂફ જેકેટને વીંધીને ગોળી છાતીમાં વાગી પણ કંઈ થયું જ નહીં કારણ કે…

Mayur
ઉત્તરપ્રદેશન ફિરોઝાબાદમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ હિંસક પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. ત્યારે ડ્યૂટી કરી રહેલા પોલીસને છાતીમાં ગોળી લાગી હતી. જો કે પોલીસકર્મીનો ચમત્કારિક બચાવ...

સિટિઝન એક્ટના વિરોધની આગમાં ભડકે બળતું ઉત્તર પ્રદેશ, 10નાં મોત

Mayur
નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં ફેલાયેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. કાનપુર અને રામપુરમાં શનિવારે ફરી હિંસક દેખાવો ફાટી નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં હિંસક...

દેશમાં આટલી જનસંખ્યા છે તો બહારથી બીજા લોકોને લાવવાની શું જરૂર છે?, ભારત શું ધર્મશાળા છે

Mayur
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે જો સરકારે આવું જ...

VIDEO : પથ્થરમારાની ઘટના પહેલા આ વીડિયો થયો હતો પોસ્ટ, ઉશ્કેરણીજનક ભાષાનો કર્યો પ્રયોગ

Mayur
અમદાવાદ શાહઆલમમા ઘર્ષણનો મામલે વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે પથ્થરમારાની ઘટના પહેલા રાત્રે વિડીયો પોસ્ટ કરી...
Do NOT follow this link or you will be banned from the site!