સપા નેતાએ મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર! અનુરાગ ઠાકુરે શેર કર્યો વિડીયો કહ્યું-લાલ ટોપી વાળાના કારનામા
યુપી વિદ્યાસભા ચૂંટણીમાં આજે મતદાન ચાલુ છે ત્યારે સપાના કાર્યકર્તાનો એવી હરકત કરતો વીડિયો સામે આવ્યો છે જેની ચારેબાજુ આલોચના થઇ રહી છે, ચૂંટણી પ્રચાર...