Big News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, કુંભ મેળામાં થયા હતાં સામેલ
દેશમાં કોરોના હાહાકાર વર્તાઈ રહ્યો છે. દેશમાં કોવિડ -19ના સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ...