રશિયા અને યૂક્રેન જંગની વચ્ચે ભારતે UNSCમાં કરી ‘બૂચા નરસંહાર’ની નિંદા, કરી સ્વતંત્ર તપાસની માગ
રશિયા અને યૂક્રેનની જંગની વચ્ચે ‘બૂચા નરસંહાર’ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભારતને ‘બૂચા નરસંહાર’ની નિંદા કરી અને તેની...