GSTV

Tag : Unjha

એશિયાનું સૌથી મોટું ઉંઝા માર્કેટયાર્ડ ખુલી ગયું, આ રીતે થશે તબક્કાવાર હરાજી

Nilesh Jethva
એશિયાનું સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડને ખુલ્લું મુકાયું છે. ઉંઝામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે હવે આ માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરુ કરવામાં આવ્યું છે....

આ શહેરના યુવા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva
ઉંઝા શહેર ભાજપ યુવા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમા મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીના સંગઠન અને તેમજ સરકાર વિશે...

આનંદીબેન પટેલે બળતામાં ઘી હોમ્યું, આ નિવેદનથી મચ્યો ખળભળાટ

Nilesh Jethva
મહેસાણાના ઊંઝામાં ઉમિયા ધામમાં કરોડોના ખર્ચે આસ્થાનો અવસર સમાપન થયો. હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી ઉજવાયેલા પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞના સમાપન કાર્યક્રમમાં આનંદીબેન પટેલે હવનમાં હાડકાં નાંખવાનું...

લક્ષચંડી મહાયજ્ઞનું સમાપન : 50 લાખથી વધુ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

Nilesh Jethva
ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનું સમાપન થયું છે. 50 લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શનનો અનેરો લ્હાવો લીધો હતો. હવનના પૂર્ણાહુતી પ્રસંગે નીતિન પટેલે ધોતિયું પહેરી યજ્ઞ...

લક્ષચંડી મહાયજ્ઞના અંતિમ દિવસે ભક્તોની જામી ભીડ, જૂઓ ડ્રોન નજારો

Nilesh Jethva
ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો આજે અંતિમ દિવસ અને એમાંય રવિવાર એટલે કે રજાનો દિવસ. જેના લીધે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. અમે તમને લક્ષચંડી...

ઊંઝાનું વાઈબ્રેશન સમગ્ર વિશ્વમાં ફેલાયું, નાયક સમાજના યુવાનોએ જમાવ્યું આકર્ષણ

Nilesh Jethva
લક્ષચંડી મહાયજ્ઞને લઈને પાટીદાર સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 108 કુંડના યજમાન સહિત 1100 પાટલા સાથે અંદાજીત 5500 લોકો રોજ કુલ...

લક્ષચંડી મહાયજ્ઞમાં જે લોકો નથી આવી શકતા તેઓ ઘરે બેઠા કરી શકે છે માઁના દર્શન

Nilesh Jethva
તો આ તરફ લક્ષચંડી મહાયજ્ઞની પળેપળની માહિતી યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરવામાં આવી રહી છે. જેમાં ફેસબુકમાં 1 લાખ ફોલોવર્સ 9 હજાર વોટ્સઅપ ગ્રુપ...

લક્ષચંડી મહાયજ્ઞ : કરોડો રૂપિયાના ટર્નઓવર અટકાવીને આ વેપારીઓ કરી રહ્યા છે ભક્તોની સેવા

Nilesh Jethva
ઊંઝા ઉમિયા માતા મંદિર દ્વારા ખાસ આયોજન ઉમા નગરી ખાતે લક્ષચંડીને લઈને કરવામાં આવી રહ્યું છે. આ લક્ષચંડીમાં આવતા ઉમા ભક્તો માટે ખાસ ઉતારા કમિટી...

લક્ષચંડી મહાયજ્ઞ : મોબાઈલના ટાવર ઉભા કરાયા છતા નેટવર્કમાં સમસ્યા, બાળકો માટે ઉભી કરાઈ બાળનગરી

Nilesh Jethva
મહેસાણા ઊંઝામાં ઉમિયા ધામમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટશે જે વાતને ધ્યાને લઈને લક્ષચંડી હવન જે મીની કુંભના સ્વરૂપમાં હોવાથી ખાસ મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવ્યા...

ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટ્યો, નોંધાયા આ ચાર રેકોર્ડ

Nilesh Jethva
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ પ્રારંભ પૂર્વે ચાર રેકોર્ડ બેસ્ટ ઓફ ઈન્ડિયામાં નોંધાયા છે. જેમાં વિવિધ બિયારણ ભરેલા ૧૫૦૦૦ બલુન આકાશમાં ઉડાવીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. કુલ...

Unjha : મા ઉમિયાના મહા ઉત્સવમાં મગદળ, બુંદી અને ડ્રાયફ્રુટનો પ્રસાદ દર્શનાર્થીઓએ લીધો

Mansi Patel
ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ દરમિયાન સમગ્ર દેશ દુનિયામાંથી પાટીદારો અને વિવિધ સમાજના લોકો પહોંચી રહ્યા છે.. તેઓ અહીથી પોતાના નિવાસ સ્થાને પ્રસાદ લઈ જાય તે માટે...

Unjha : મા ઉમિયાના મહા ઉત્સવમાં દર્શનાર્થીઓએ 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી

Mansi Patel
મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં માતાજીની કુલ 51 શક્તિપીઠની સ્થાપના પણ કરવામાં આવી. મૂર્તિકારો દ્વારા ભુસું, કાઠી, ઘાસ અને કાપડ, કાળી માટી તેમજ વાંસ જેવા કુદરતી...

Unjha : મા ઉમિયાના મહા ઉત્સવમાં ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય જોવા મળ્યો

Mansi Patel
મા ઉમિયાના ધામ ઊંઝામાં ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય પણ જોવા મળ્યો હતો. ઉમિયાનગરની અંદાજે 20 વીઘા જમીન પર સાયન્સ અને ટેકનોલોજીને પ્રદર્શિત કરતા સુંદર...

Unjha : મા ઉમિયાના મહા ઉત્સવમાં ભોજનશાળામાં 100 કારોબારી, 3000 સ્વયંસેવકો પર જવાબદારી

Mansi Patel
મહેસાણાના ઉંઝા ખાતે લક્ષચંડી મહોત્સવમાં દરરોજ  લાખો લોકો ઉમટી પડ્યા છે.ત્યારે વિશાળ ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે.  એક સમયે લાખો લોકો ભોજન કરી શકે તેવી...

Unjha : મા ઉમિયાના મહા ઉત્સવમાં પાઘડીનું વિશેષ પ્રદર્શન બન્યુ આકર્ષણનું કેન્દ્ર

Mansi Patel
મા ઉમિયાના મહા ઉત્સવમાં પધારનારા ભક્તો માટે પાઘડીનું વિશેષ પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉમિયાધામમાં ગુજરાતના વિવિધ સમાજ અને જ્ઞાતિઓની ઓળખ સમાન અવનવી પાઘડીઓ...

Unjha : CM વિજય રૂપાણીએ મા ઉમિયાની સંધ્યા આરતીના દર્શનનો લ્હાવો લીધો

Mansi Patel
Unjha મા ઉમિયાના ઐતિહાસિક અને અનન્ય એવા લક્ષચંડી મહાયજ્ઞરૂપી મહાઉત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઊંઝામાં લક્ષચંડી યજ્ઞસ્થળે પહોંચી મા ઉમિયાના ચરણોમાં...

ઊંઝા ખાતે આજથી માઁ ઉમિયાનો મહાઉત્સવ શરૂ, 50 લાખથી વધુ ભક્તો માઁના આશિર્વાદ લેશે

Nilesh Jethva
ઊંઝામાં પાટીદારોની કુળદેવી મા ઉમિયાના મહાઉત્સવની આજથી શરૂઆત થઊ ગઈ છે.૧૮ થી 22 ડિસેમ્બર સુધી મહાલક્ષચંડી યજ્ઞ યોજાનાર છે. જેમાં ૫૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી...

ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં થઈ રેકોર્ડની વણજાર, જાણો ક્યાં ક્યાં સર્જાયા કિર્તિમાન

Nilesh Jethva
મહેસાણાના ઊંઝામાં લક્ષચંડીને લઈને આજે અનેક રેકોર્ડ નોંધાયા છે. 20 હજાર ફુગ્ગામાં વિવિધ અનાજના બી મૂકીને હવામાં ઉડાડવામાં આવ્યા. જે રેકોર્ડ નોંધાયો છે. ઉમિયા માતાના...

ઊંઝા બન્યું ભક્તિમય : લક્ષચંડી મહાયજ્ઞને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Mayur
ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ ગત રોજ મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે...

લક્ષચંડી મહાયજ્ઞ : 5 હજારથી વધુ દીકરીઓએ હાથમાં મહેંદી મૂકીને કિર્તીમાન સર્જયો

Nilesh Jethva
માઁ ઉમિયાના અવસર લક્ષચંડી મહાયજ્ઞના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પગપાળા સંઘોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. તો માઁના રૂડા અવસરને વધાવવા...

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ શરૂ, સર્જાશે આ ત્રણ રેકોર્ડ

Nilesh Jethva
આગામી 18 થી 22 તારીખ સુધી ઊંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનશાળાની ચુલ્હાચારીની પૂજન વિધી અને...

ઉંઝાના લક્ષચંડી યજ્ઞમાં દેશ વિદેશથી 50 લાખ શ્રદ્ધાળુઓ આવશે, 500 ઉપર ST બસની વ્યવસ્થા

Mayur
ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ વિદેશથી આ વખતે 50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભવના છે. આ માટે દૂર દૂરથી...

પાટીદાર વોટબેંક માટે રૂપાણી સરકારે લીધો આ નિર્ણય, 150 કરોડના આ મહોત્સવમાં સરકાર 40 કરોડની ગ્રાન્ટ ફાળવશે

Nilesh Jethva
મહેસાણા જિલ્લાના ઊંઝામાં મા ઉમિયાના આંગણે 18 થી 22 ડિસેમ્બર સુધી પાવન અવસરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પાંચ દિવસના કાર્યક્રમમાં કરોડો...

મોદી સરકારની આ યોજનાનો ઊંઝામાં વિરોધ, એશિયાના સૌથી મોટા માર્કેટમાં વેપાર-ધંધા રહેશે બંધ

Mayur
એશિયાના સૌથી મોટા સ્પાઇસ સીટી ઊંઝા બજારના નિકાસકારો પહેલી ડિસેમ્બરે વેપાર-ધંધા બંધ રાખશે. કેન્દ્ર સરકારની યોજના MEIS ને કારણને નિકાસકારોની ઉંઘ હરામ થઈ ગઈ છે....

ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞમાં આ 51 શક્તિ પીઠની પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
જગત જગનની માઁ ઉમિયાના ધામ એવા ઉંઝા ખાતે 18થી 22 ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી હવનનું આયોજન થવાનું છે. જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે 51 શક્તિ...

એશિયાનાં સૌથી મોટા બજાર ઉંઝામાં દિવાળી બાદ તેજી, તલના ખેડૂતોની દેવદિવાળી સુધરી જશે

Nilesh Jethva
એશિયાનાં સૌથી મોટા બજાર ઉંઝામાં દિવાળી બાદ તેજીનો માહોલ જોવાઈ રહ્યો છે. ઊંઝા બજારમાં નવા તલની આવક હવે ધીમે ધીમે શરૂ થઈ ગઇ છે. આજની...

ઊંઝામાં યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞની તૈયારી શરૂ, 15 હજારથી વધુ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

Nilesh Jethva
ઊંઝામાં ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ યજ્ઞનું આયોજન 18 થી 22 ડિસેમ્બર દરમિયાન ઊંઝા ખાતે યોજાશે. ત્યારે મહાયજ્ઞના યજમાનને લઇને...

1 સપ્ટેમ્બરથી આ કારણે ઠપ્પ થઈ જશે ઉંઝા માર્કેટયાર્ડ, વેપારીઓ બંધ કરશે ધંધા રોજગાર

Arohi
સમગ્ર એશિયાનો સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારથી દુર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર 2 ટકા...

ઊંઝાના બ્રામણવાડા ખાતે નવા માર્કેટયાર્ડનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Nilesh Jethva
મહેસાણાના ઊંઝાના બ્રામણવાડા ખાતે 30 એકર જમીનમાં આકાર લેનારા નવીન માર્કેટયાર્ડનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. રૂપિયા 100 કરોડના ખર્ચે અદ્યતન માર્કેટયાર્ડ બનવા...

ઊંઝા APMC બનશે એશિયાનુ નંબર વન માર્કેટયાર્ડ, આવતીકાલે સીએમ રૂપાણી કરશે ખાતમુહૂર્ત

Nilesh Jethva
ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આવતીકાલે નવીન સબયાર્ડનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. ઊંઝા એપીએમસી ઘ્વારા મસ મોટું સબ માર્કેટયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે...
Do NOT follow this link or you will be banned from the site!