પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝને સીધો સંદેશ, રક્ષા મંત્રી બોલ્યા- આતંકવાદ પર લગામ લગાવો
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યાંથી તેમણે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહેબાઝ શરીફને સંદેશ મોકલ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે...