મોટા સમાચાર/ પરમાણુ હથિયારો સાથે દુનિયાના અત્યાધુનિક બોમ્બર વિમાનની ચીન સામે કરાઈ તૈનાતી, ભારત નહીં બેસે ચૂપ
ઘણા દેશો ચીનના ઘમંડને ચૂર કરી દૂર કરવાની અને ભારતને સંપૂર્ણ તાકાત લગાવી ટેકો આપવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ હિંદ મહાસાગરમાં તેના ડિગોગેરિયા સૈન્ય...