યુએનની મહાસભામાં કોરોનાની અસર વિશે ચર્ચા કરશે વિશ્વના નેતાઓ, આ ભારતીય પણ થશે સામેલ
વિશ્વના નેતાઓ યુએનના ટોચના અધિકારીઓ તથા કોરોના રસી વિકસાવનારી કંપનીઓના ટોચના અધિકારીઓ યુએનના વડામથકે ત્રણ અને ચાર ડિસેમ્બરે યોજાઈ રહેલા યુનાઇટેડ નેશન્સના વિશેષ સત્રમાં ભાગ...