શ્રમ મંત્રાલયનાં વધુ 25 કર્મચારીઓને થયો Corona, સંક્રમિતોની સંખ્યા 36 થઈDilip PatelJune 13, 2020June 13, 2020રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકારની હાલત ખૂબ જ નાજુક બની રહી છે. આ અઠવાડિયે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના 25 કર્મચારીઓને Coronaથી ચેપ લાગ્યો છે,...