GSTV
Home » Union Minister

Tag : Union Minister

ભારતમાંથી આ નાગરિકોએ તો દેશ છોડવો પડશે, ભલે પાકિસ્તાન જાય કે બાંગ્લાદેશ

Mansi Patel
પશ્ચિમ બંગાળમાંથી ઘૂસણખોરી કરીને ભારતમાં જમ્મુ સહિતના કેટલાક વિસ્તારોમાં વસી ગયેલા રોહિંગ્યાઓને હવે તેમના દેશ પાછા મોકલવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે....

પટનામાં પુર બાદ ડેન્ગ્યુનો કહેર, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે લીધી હોસ્પિટલની મુલાકાત

Mansi Patel
પટનામાં પૂર બાદ ડેન્ગયુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પોતાના મત વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ડેન્ગયુના દર્દીઓ સાથે મુલાકાત કરી...

કેન્દ્રીય પ્રધાન અને પટનાના સાંસદ રવિશંકર પ્રસાદને થયો પુરનો ડરામણો અનુભવ, ઢીંચણસમા પાણીમાં ચાલ્યા

Mansi Patel
કેન્દ્રીય પ્રધાન અને બિહારના પટનાથી ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પટનાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. રવિશંકર પ્રસાદ સતત ચાર દિવસથી પટનાની મુલાકાતે છે. ભારે વરસાદના...

કેન્દ્ર સરકારના પ્રધાનો આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે, રોજગાર અને કારોબાર અંગે કરશે ચર્ચા

Arohi
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારના પ્રધાનો આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. કેન્દ્રીય પ્રધાન વહીવટી તંત્ર સાથે કારોબાર અને રોજગાર અંગે ચર્ચા કરશે....

ડેરી કાર્યક્રમમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી, અમે ગાય પેદા કરવાની ફેક્ટરી લગાવી દઈશુ

Mansi Patel
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. તેમણે મધર ડેરીનાં એક કાર્યક્રામને સંબોધિત કરતાં કહ્યુ છેકે, અમે એવી ટેક્નોલોજી લાવીશું જેનાથી ફક્ત માદા...

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પર સુરજેવાલાએ કર્યા પ્રહારો, કહી આ વાતો

Mansi Patel
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કરેલાં પ્રહારોનો જવાબ આપતાં કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. પ્રકાશ જાવડેકરની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસના...

રાહુલ ગાંધીએ આ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખીને કેરળ માટે માંગી મદદ

Mansi Patel
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખીને કેરળમાં પુરની અસર માથી બહાર આવવા મદદ કરવા માટે કહ્યુ છે. પુરને કારણે કેરળનો વાયનાડ જીલ્લો...

ધારા-370 પર બોલ્યા કેન્દ્રીય મંત્રી, નહેરૂ કહેકા હતા કે- કમલ ઘસાતી ઘસાતી ઘસાઈ જશે

Arohi
જમ્મુ કાશ્મીર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. અમિત શાહે લોકસભામાં જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370...

‘કેન્દ્રની યોજનાઓમાં આડા ન આવતા નહીં તો… ’ મમતાને આ મંત્રીની ખુલ્લી ચેતાવણી

Arohi
કેન્દ્રીય મંત્રી દેબશ્રી ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચેતવણીના સૂરે કહ્યું કે જો તેમની સરકાર કેન્દ્રીય યોજનાઓને તેમના રાજ્યની જનતા સુધી પહોંચતા અટકાવશે તો...

મોદી સરકારે પ્રથમ દિવસે જ જાહેર કરી આ પેન્શન યોજના, કરોડો લોકોને થશે ફાયદો

Nilesh Jethva
મોદી સરકારની પહેલી કેબિનેટમાં ખેડૂતો અને નાના વેપારીઓના માટે પેન્શન યોજનાની ચર્ચા થઈ હતી. કેબિનેટ પૂરી થયા બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પેંશન યોજાનાની જાહેરાત...

મોદીના નવા કેબિનેટમાં આ સાંસદોને મળી શકે છે કેન્દ્રીય મંત્રીનું પદ

Arohi
2019 લોકસભા ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચેલા અમુક સાંસદોને પહેલી વખત મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. તેમાંથી અમુક બેથી ત્રણ વખત સાંસદ છે તો અમુક...

ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી બાબુલ સુપ્રિયોને ફરી ચૂંટણી મેદાનમા ઉતાર્યા

Yugal Shrivastava
ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોને ફરીવાર ચૂંટણી મેદાનમા ઉતાર્યા છે. આ બેઠક પરથી ટીએમસીએ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેનને ટિકિટિ આપી...

કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરનાર ગિરિરાજ સિંહ ભાજપથી આ કારણે નારાજ

Yugal Shrivastava
કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરી ભાજપને ફિક્સડમાં  મૂકનાર ગિરિરાજ સિંહને નવાદાથી લોકસભાની બેઠક નહીં આપતા તેઓ ભાજપ મોવડી મંડળ પર ખફા થયા હતા....

અરૂણ જેટલી અમેરિકાથી સારવાર લઇને ભારત પરત, તબિયતમાં સુધારો

Yugal Shrivastava
કેન્દ્રના નાણા મંત્રી અરૂણ જેટલી અમેરિકામાં સારવાર લઇને ભારત પાછા આવી ગયા હતા. ‘ઘરે પરત ફરતા આનંદ અનુભવું છે’ એમ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું....

રાહુલ ગાંધીએ ભાજપના આ કદાવર નેતા કર્યા વખાણ, કહ્યું તેઓ જ છે સમજદાર વ્યક્તિ

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે ભાજપમાં નિતિન ગડકરી એક જ સમજદાર વ્યક્તિ છે તેઓ રફાલ, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને બંધારણીય સંસ્થાઓને તોડવાની...

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ફરી રામ મંદિર અંગે આપ્યું આ મહત્વનું નિવેદન

Yugal Shrivastava
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે, તેમણે જણાવ્યુ હતુ કે, રામ મંદિર અંગે વટહુકમ લાવવાનો કોઈ સવાલ પેદા થતો...

કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ વિવાદિત નિવેદન આપી ફરીવાર ચર્ચામાં

Yugal Shrivastava
પોતાના નિવેદનથી ચર્ચામાં રહેતા કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ વિવાદિત નિવેદન આપી ફરીવાર ચર્ચા જગાવી છે. હેગડેએ એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, કોઈ હિંદુ...

પી. ચિદમ્બરમને ઈડી દ્વારા સમન, પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પરની રોક લંબાવાઈ

Yugal Shrivastava
ઈડી દ્વારા પી. ચિદમ્બરમને પૂછપરછ માટે સમન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયાના કેસમાં પૂછપરછ થશે. આ પહેલા...

કેન્દ્રમાં સરકાર ભાજપની પણ રામમંદિર માટે રાહુલ ગાંધીની આ સાંસદે માગી પ્રતિક્રિયા

Yugal Shrivastava
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ અયોધ્યામાં રામ મંદિરન નિર્માણ માટે મહત્વનું નિવેદન આપ્યુ છે. ઉમા ભારતીએ કહ્યુ કે, રામ મંદિરના નિર્માણ માટે આંદોલનની જરૂર નથી. પરંતુ...

રામદાસ અઠાવલે સાથે મારપીટ, આરપીઆઈએ આપ્યું મહારાષ્ટ્ર બંધનું એલાન

Yugal Shrivastava
આરપીઆઈના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેની સાથે એક યુવક દ્વારા મારપીટ કરાયા બાદ યુવકની અઠાવલેના ટેકેદારોએ બેફામ પિટાઈ કરી છે. આ ઘટના મુંબઈના અંબરનાથ...

CBI વિવાદમાં ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય પ્રધાનનું આવ્યું નામ, 2 કરોડ લીધાનો દાવો

Karan
CBIમાં શરૂ થયેલું ઘમાસણા થંભવાનું નામ નથી લઈ રહ્યું. CBI વિવાદમાં કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીનું નામ ઉચછ્યું છે. હરિભાઈ ચૌધરીએ બે કરોડ રૂપિયા લીધા હોવાનો...

આ કેન્દ્રીય પ્રધાન અનુસાર 90 ટકા નેતાઓ છે બીમાર, તેમનામાં આત્મવિશ્વાસની છે કમી

Arohi
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાન ડૉ. સત્યપાલ સિંહે રાજકારણ સાથે જોડાયેલા 90 ટકા નેતાઓને બીમાર ગણાવ્યા છે. તેની સાથે જ તેમણે સવાલ કર્યો છે...

ભાજપના નેતા અનંત કુમારના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો

Yugal Shrivastava
મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા અનંત કુમારના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો. જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ...

કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાનો ગરબે ઘૂમતો વીડિયો થયો વાયરલ

Arohi
કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાનો ગરબે ઘૂમતો વીડિયો વાયરલ થયો છે. રૂપાલા પોતાના વતન ઈશ્વરિયાની મુલાકાતે આવ્યા હતા. જ્યા તેમણે માતાજીની ગરબીને ફરતે ગરબે ઘૂમીને નોરતાની...

અકબર પર આરોપ લગાવનાર પત્રકાર પ્રિયા રમાનીને અન્ય વીસ મહિલા પત્રકારોનું મળ્યું સમર્થન

Yugal Shrivastava
હેશટેગ મીટુ કેમ્પેન હેઠળ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર જાતીય ઉત્પીડનના આરોપ લગાવનાર પત્રકાર પ્રિયા રમાનીને અન્ય મહિલા પત્રકારોનું પણ સમર્થન મળ્યું છે....

બીજેપીના રાજ્યમંત્રી અકબરે આરોપ લગાવનાર મહિલાઓ વિરૂદ્ધ અા લીધો નિર્ણય

Yugal Shrivastava
પાંચ મહિલા પત્રકારોએ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબર પર યૌન શોષણના લગાવેલા આરોપ બાદ રાજકારણ ગમાયુ છે. અકબરે પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યા...

ગંગા અને યમુનાની સફાઈના મિશન પર જાણો કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ શું કહ્યું

Yugal Shrivastava
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ કહ્યું છે કે ગંગા અને યમુનાની સફાઈના મિશન પૂર્ણ થયા બાદ દેશ-દુનિયાની અન્ય નદીઓ પણ હેસટેગ મી-ટુની હાકલ કરશે. તેમણે પત્રકારોને...

GDP એટલે એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલના મીટર ઉપર અને બીજા બધા જ મીટર નીચા

Yugal Shrivastava
અમદાવાદની મુલાકાતે આવેલા વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહેલા યશવંત સિંહાએ અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. યશવંત સિંહાએ જીડીપીની નવી વ્યાખ્યા આપતા પેટ્રોલ-ડિઝલના વધતા...

ખાતરના ભાવ વધારા મામલે કેન્દ્રીય મંત્રી માંડવીયાએ કર્યો મોટો ખુલાસો

Arohi
ડીએપી અને એનપીકે ખાતરના ભાવથી જતનો ટતાત પરેશાન બન્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડિવિયાએ આ ભાવ વધારા માટે આંતરરાષ્ટ્રીય બજારને જવાબદાર ઠેરવ્યુ છે. તેઓએ...

ગાંધીનગરમાં પણ સ્વચ્છતા અભિયાનના નામે કેન્દ્રીય મંત્રીનું ફોટોસેશન

Arohi
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્વચ્છતા મિશન સાથે ગાંધીજીના જન્મ જયંતિની ઉજવણી થઈછે. જોકે આ કાર્યક્રમ ફોટો સેશન બની રહ્યો હોય તેવુ જોવા મળ્યુ. કારણ કે,...
Do NOT follow this link or you will be banned from the site!