સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં જોવા મળશે
ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઇવરો હવે ટૂંક સમયમાં યુનિફોર્મમાં જોવા મળશે. ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યના રીક્ષા ચાલકો માટે વાદળી કલરના એપ્રોનનો યુનિફોર્મ નક્કી કરેલો...