રશિયા-યુક્રેન યુદ્ધ/ પુતિનને UNHRCમાંથી સસ્પેન્ડ થવાથી ‘વીટો પાવર’ કેમ ન બચાવી શક્યો? અહીં સમજો
યુક્રેન પર હુમલો કરીને નરસંહાર કરનાર રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે વોટિંગ બાદ બહુમત દ્વારા...