યુવાનો તૈયાર થઈ જાવ/ આ સેક્ટરમાં 40 હજાર બેરોજગારોને મળશે નોકરી, સરકારે ઉઠાવ્યું છે મોટુ પગલું
કેન્દ્ર સરકાર તરફથી મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સરકાર સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પ્રોત્સાહન આપવામાં લાગી છે અને...