પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમા આંદોલનકારીએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ
ઉના પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમા એક આંદોલનકારીએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઉના પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીના પત્નીએ...