આતંકવાદીઓનો આ કુખ્યાત નેતા ભારતમાં ચલાવે છે વૈશ્વિક આતંકી સંગઠન ISIS: યુએન રિપોર્ટ
ગ્લોબલ આતંકી સંગઠન ઇસ્લામી સ્ટેટ (ISIS) ઇરાક અને ખુરાસાન (ISIL-K) નાં નવા લીડર શિહાબ અલ-મુહાજીરને બનાવવામાં આવ્યા, મુહાજીર જ હવે ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદિવ...