GSTV

Tag : Umargam

કૉંગ્રેસના સમયમા ચાલતા વિકાસના કાર્યો પર ભાજપના શાસનમાં લાગી બ્રેક

GSTV Web News Desk
વલસાડના ઉમરગામ તાલુકા પંચાયતની ગ્રાન્ટ વપરાયા વિના પડી રહી હોવાથી કચવાટ ઉભો થયો છે. એક કરોડ ચાલીસ લાખની સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટ ભાજપના શાસકો સત્તા પર...

પોલીસનો સપાટો : 70 થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા

GSTV Web News Desk
31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને નશાખોરને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે વલસાડ પારડી ખાતે પોલીસે આ પ્રકારનું ચેકિંગ હાથ ધરતા 70થી વધુ લોકો...

વલસાડના સ્મશાનમાં ‘ભ્રષ્ટાચારનું મડદું’ ઉભુ થયું, કોન્ટ્રાક્ટરની કરામતનો થયો પર્દાફાશ

GSTV Web News Desk
વલસાડના ઉમરગામમાં નવા હોલના બાંધકામમાં જૂની ઈંટો વાપરવાને લઈને જીએસટીવીએ કરેલા ખુલાસા બાદ તંત્રમાં દોડધામ જોવા મળી છે. અંદાજે 15 લાખના ખર્ચે બની રહેલા સ્મશાનના...

આ ગામડાઓમાં આવેલી લોકજાગૃતી બદલી શકે છે રાજકીય સમીકરણો

GSTV Web News Desk
વલસાડ જીલ્લાના છેવાડાના એવા ઉમરગામ તાલુકાના ગામડાઓનીં ગ્રામ પંચાયતોમા યોજાતી ગ્રામસભાઓમા મોટી નવીનતા અને લોક જાગ્રુતિ જોવા મળી છે. ગ્રામ સભામા મોટી સંખ્યામા લોકો ઉમટી...

એક સમયે જે મામલે ભળકે બળ્યું હતુ ઉમરગામ ફરી તેનું ભૂત ધુણ્યું

GSTV Web News Desk
ઉમરગામ ખાતે વિવાદીત નારગોલ બંદરનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. ફરીથી નારગોલમાં મત્સ્ય બંદરની લેખિત માંગણી નારગોલના માછીમારો દ્વારા કરવામા આવી છે. નાનામોટા મળી 1...

ઉમરગામ નગરપાલિકાની આળસ કોઈ પર્યટકનો જીવ લે તો નવાઈ નહિ

GSTV Web News Desk
વલસાડની ઉમરગામ નગરપાલિકાની અણધડ અને બિન જવાબદાર નીતિના કારણે પ્રજા હેરાન-પરેશાન થઈ છે. ઉમરગામના દરિયા કિનારે બે દિવસથી વીજળીનો વાયર તૂટી પડ્યો છે. તેમ છતા...

દેશ ભરમાં સ્વચ્છતા જાગૃતિ માટે અભિયાન, અહીં GIDC ખુલ્લામાં ઠાલવે છે કચરો

Arohi
સ્વછતા જાગૃતિને લઈને એક તરફ દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તરફ ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમા કંપની સંચાલકોએ સ્વચ્છતાની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે....

પાંચ વર્ષ પહેલા પ્રવાસન તરીકે વિકસાવવામાં આવેલુ આ સ્થળ નેતાના આગમનની રાહ જોઈ રહ્યું છે

GSTV Web News Desk
વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે પાંચ વર્ષ અગાઉ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી આ સ્થળ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. કરોડો...

ઉમરગામમાં ભારે વરસાદ બાદ દરિયામાં જીવના જોખમે ન્હાવાની મજા લેતા લોકો

GSTV Web News Desk
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ થયો છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સ્થાનિકો અને પર્યટકો સૌંદર્યનો આનંદ માણવા ઉમટી રહ્યા છે. દરિયામાં ભારે...

ઉમરગામ : મદુરા કાર્બન કંપનીની લોક સુનાવણી, સંચાલકોએ આપી આ બાંહેધરી

GSTV Web News Desk
ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે મદુરા કાર્બન કંપનીની લોક સુનાવણી ઉગ્રતા બાદ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. રોજગારી પ્રદૂષણ સહિતના મુદ્દાઓની ચર્ચા અને રજૂઆતો થઈ હતી....

ઉમરગામમાં ભારે વરસાદથી રસ્તો ધોવાઈ ગયો, લોકોએ જાતે જ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી

Arohi
બે દિવસ પહેલા ઉમરગામમાં વરસેલા ભારે વરસાદથી સંજાણ રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો હતો. જેથી લોકોએ જાતે કામચલાઉ રસ્તો બનાવવાની કામગીરી કરી છે....

દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મુકીને વરસ્યો, ઉમરગામમાં દસ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર

GSTV Web News Desk
દક્ષિણ ગુજરાત પર ઓળઘોળ થઈ ગયેલા મેઘરાજા પણ મન મુકીને વરસ્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. પણ સૌથી વધુ વરસાદ વલસાડના...

વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતી, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

Mansi Patel
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આખી રાત વરસેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. ટિમ્ભી ગામના માછીવાડ સહિત ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં...

ઉમરગામ તાલુકાના દરિયા કિનારે ફેલાઈ હજારો કિલો પ્લાસ્ટિકના કચરાની ચાદર

Mayur
ઉમરગામ તાલુકાના દરિયા કિનારે હજારો કિલો પ્લાસ્ટિકના કચરાની ચાદર ફેલાતા સ્થિતી સ્થાનિકો સહિત પ્રકૃતિ માટે પણ ચિંતાજનક બની. આ સમસ્યાથી છુટકારો મેળવવા સામાજિક્ર સંસ્થા મી...

વલસાડના ઉમરગામ ખાતે પ્રખ્યાત વૃંદાવન સ્ટુડિયોમાં આગ, શૂટીંગ માટે બનાવાયેલો આખો સેટ ખાખ

Yugal Shrivastava
વલસાડના ઉમરગામ ખાતે આવેલા પ્રખ્યાત વૃંદાવન સ્ટુડિયોમાં ગુરુવારે લાગેલી આગ પર મોડી રાત્રે કાબુ મેળવી લેવાયો. ચાલુ શુટિંગ દરમ્યાન જ સેટ પર અચાનક આગ લાગતા...

વલસાડના ભીલાડ પાસે સ્કુલ બસનો અકસ્માત, 9 વિદ્યાર્થીઓ ઘાયલ

Yugal Shrivastava
વલસાડના ઉમરગામના ભીલાડ પાસે સ્કુલ બસને અકસ્માત નડ્યો છે. જેમાં 9 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં ત્રણ વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા થઈ છે....

વલસાડ દરિયાના કિનારે ઓઈલના થર જામ્યા, કારણ જાણો

Karan
વલસાડના ઉમરગામમાં દરિયો પ્રદૂષિત બન્યો છે. કારણ કે, દરિયામાં ઢોળાયેલું ઓઈલ  કિનારે પહોંચ્યુ છે. દરિયા કિનારે મસમોટી માત્રામાં પહોંચેલા ઓઈલને લઈને દમણ કોસ્ટગાર્ડે તપાસ શરૂ...

વલસાડઃ ઉમરગામમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, શાળાઓમાં રજા જાહેર

Arohi
વલસાડના ઉમરગામ તાલુકામા મેઘ મેહેર યથાવત  જોવા મળી રહી છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદ બાદ વરસાદે થોડો વિરામ લીધો અને ફરી ફરી જોરદાર ઇનિંગ શરૂ...

ઉમરગામમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં

Bansari
વલસાડના ઉમરગામમાં વરસાદની ધુંઆધાર બેટિગ જોવા મળી છે.ઉમરગામમાં ગતરાતથી ધોંધમાર વરસાદ વરસી રહ્યો છે.પાંચ ઈંચથી વધુ વરસાદ થતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.સમગ્ર...

ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપે કબ્જો જમાવતા કોંગ્રેસે તાત્કાલિક યોજી કારોબારી સભા

Mayur
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે. ભાજપના કબ્જા બાદ ચિતિંત કોંગ્રેસે સભ્ય કારોબારીની મિટિંગ બોલાવી હતી. કોગ્રેસે કારોબારીની મિટિંગનું આયોજન તાલુકા...

ઉમરગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Bansari
વલસાડના ઉમરગામ ટાઉન ખાતે રાતભર ધોધમાર વરસાદ વરસ્યો છે અને આથી ઉમરગામ ટાઉન અને સોળખંભા વિસ્તારની શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે.ઉમરગામમાં રાતભર વરસેલા ભારે...

ઉમરગામઃ કારમાંથી મળી આવી 5 લાખની રોકડ

GSTV Web News Desk
ગુજરાત અને મહારાષ્ટ્રની  સરહદને અડીને આવેલા ઉમરગામ તાલુકાના નારગોળ ગામે પોલીસને લાખોની રોકડ મળી છે. નેશનલ હાઈવે પર ચેકિંગ દરમ્યાન મરીન પોલીસને કારમાંથી પાંચ લાખની...
Do NOT follow this link or you will be banned from the site!