રશિયાને યુક્રેનની ચેતવણી, જો આ હરકત કરશે તો શાંતિ મંત્રાણાના તમામ પ્રયાસ પર લાગી જશે પૂર્ણ વિરામ
યૂક્રેને રશિયાને ચેતવણી આપી કહ્યું છે કે રશિયાએ મારિયુપોલ પર કબ્જો કર્યો તો શાંતિ મંત્રાણાના તમામ પ્રયાસ બંધ થઈ જશે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ...