Ukraine Russia War: યુક્રેની સેનાએ ડોનબાસમાં રશિયાના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, મરિન્કા શહેર પર ફરી મેળવ્યો કબ્જો
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ હવે પેચિંદુ બનતું જાય છે. નાટો અને અમેરિકાની યુક્રેનને સતત મદદ અને પ્રોત્સાહન મળતું હોવાથી રશિયાને પોણા બે મહિનાથી ટકકર...