રશિયા-યુક્રેન યુદ્ધની દુનિયાભરમાં ગંભીર અસર, રશિયાને પણ થયું મોટુ નુકસાન : જાણો ચાર અઠવાડિયામાં શું બદલાયું
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લગભગ એક મહિના પહેલા ટેલિવિઝન પર દેખાયા હતા અને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ સાથે જ તેણે પશ્ચિમી...