યુક્રેન સંકટ પર ભારતના વલણ સાથે ઉભેલા છે ક્વોડ દેશ, સમર્થનમાં ઓસ્ટ્રેલિયાએ કહી આ વાત
ઓસ્ટ્રેલિયાએ રવિવારે કહ્યું કે ક્વોડ સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના વલણને સ્વીકાર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંપર્કોનો ઉપયોગ કરીને યુક્રેનમાં સંઘર્ષનો અંત...