GSTV

Tag : Ukraine Crisis Live

રશિયા-યુક્રેન/ મારિયુપોલમાં રશિયન સૈન્યનો એક પક્ષીય યુદ્ધવિરામ, અન્ય સ્થળોએ હુમલા યથાવત્

Damini Patel
રશિયાએ યુક્રેનના રેલવે માર્ગ અને ફ્યુઅલ ફેસિલિટીઝને નિશાન બનાવીને હુમલા યથાવત રાખ્યા હતા, પરંતુ મારિયોપુલમાં એક તરફી યુદ્ધવિરામની જાહેરાત કરીને ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બહાર...

રશિયાનું યુક્રેનને અંતિમ અલ્ટીમેટમ, કહ્યું-જીવતા રહેવું હોય તો તાત્કાલિક સરેન્ડર કરો

Damini Patel
નાટોમાં સ્થાન મેળવવની જીદને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઓટ આવ્યા બાદ ફરી હવે ઉંચા વમળો ઉડી રહ્યાં છે....

પુતિન દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવી શકે છેઃ CIA પ્રમુખની ચેતવણી

Damini Patel
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ (William Burns)એ ગુરૂવારે કહ્યું હતું કે, રશિયાને યુક્રેન સામેના હુમલા દરમિયાન જે નિરાશા મળી તે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...

જો બાઇડને વૈશ્વિકસ્તરે ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઉછાળા માટે પુતિનને ઠેરવ્યા જવાબદાર, આગામી છ મહિના માટે દરરોજ 10 લાખ બેરલ ઇશ્યૂ કરવાની આપી મંજૂરી

Zainul Ansari
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વૈશ્વિક સ્તરે ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઉછાળા માટે રશિયાના વ્લાદિમીર પુતિનને જવાબદાર ઠેરવ્યા છે. બાઇડને આ મુદ્દા વિશે ટ્વિટ કરીને લખ્યું,...

યુક્રેનના હેલિકોપ્ટરે સરહદ વટાવી રશિયાના ઓઇલ ડેપો પર કર્યો હુમલો, બંને દેશો વચ્ચેની તંગદિલીમાં થયો વધારો

Zainul Ansari
રશિયા-યુક્રેન વચ્ચે શાંતિમંત્રણાના વધુ એક રાઉન્ડ વચ્ચે યુક્રેનના હેલિકોપ્ટરે સરહદ વટાવી રશિયાના ઓઇલ ડેપો પર હુમલો કરતા બંને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થયો છે. રશિયાના...

અમેરિકા એક લાખ યુક્રેનિયન નાગરિકોને આપશે આશ્રય, જયારે આટલા મિલિયન ડોલરની કરશે સુરક્ષા સહાય

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 32મો દિવસ છે. રશિયાએ યુદ્ધના 31મા દિવસ સુધી યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. આ હુમલાઓમાં યુક્રેનને ઘણું નુકસાન...

કિવનો મજબૂત કિલ્લો અડિખમ/ રશિયા ડોનબાસને યુક્રેનથી આઝાદ કરાવી જાહેર કરી શકે છે અલગ દેશ, યુક્રેનના શહેરો બન્યા ખંડેર

Damini Patel
રશિયા યુક્રેન સાથેની યુધ્ધમાં કીવનો મજબૂત કિલ્લો તોડી શકયું નથી. યુક્રેનના રાજધાનીને નુકસાન ઘણું થયું છે પરંતુ રશિયા પ્રભૂત્વ જમાવી શકયું નથી. યુક્રેનના મજબૂત પ્રતિકારથી...

યુક્રેન પર હુમલાને લઈને રશિયા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ, કલાકારો અમેરિકાના રસ્તાઓ પર સ્પ્રે પેઇન્ટિંગ કરી કર્યો વિરોધ

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક મહિનો થઈ ગયો છે અને આ દરમિયાન યુદ્ધને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા...

યુક્રેનમાં છેલ્લા 28 દિવસના યુદ્ધ દરમિયાન રશિયાને ભારે નુકસાન, 15000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયાનો NATO નો દાવો

Zainul Ansari
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના મુજબ યુક્રેનમાં છેલ્લા 28 દિવસના યુદ્ધ દરમિયાન રશિયાને ભારે નુકસાન થયું છે. તેમના કહેવા પ્રમાણે યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000 થી 15000...

જીવતું દોજખ/ યુક્રેનનું મારિયુપોલ શહેર ધરતી પરનું નરક બન્યું, લોકોને ખાવાના અને પીવાના પાણીના ફાંફા

Zainul Ansari
રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનું મારિયુંપોલ શહેર નરક જેવું બની ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શહેરને રશિયાની સેનાએ તહસ નહસ કરી નાંખ્યું છે અને શહેરના...

Russia-Ukraine War: રમકડાં જેવા દેખાતા લેન્ડમાઈનનો ઉપયોગ કરીને યુક્રેનમાં રશિયન સૈનિકોની ખતરનાક યોજના

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે ભારે વિનાશ સર્જ્યો છે. એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ તેના અંતના કોઈ સંકેત દેખાતા નથી....

લડાઈ તીવ્ર બની/ અમેરિકાની ચેતવણી, રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરે તેવી આશંકા

Damini Patel
યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ એક મહિનો પૂરો થવા આવ્યો છે. આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલા કર્યા છે. પરંતુ તે આ યુદ્ધ...

રશિયા-યુક્રેન યુદ્ધની અનિશ્ચિતતાને પગલે ક્રુડના ભાવ ફરી 111 ડોલરને પાર, સાઉદીએ કહ્યું-જવાબદારી અમારી નથી

Damini Patel
રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની જોડે-જોડે ચાલતી મંત્રણાના મોરચે ખાસ પ્રગતિ ન થતા પુરવઠા પર દબાણ આવવાના લીધે ક્રુડ ઓઇલના ભાવ ચાર ટકા વધીને ૧૧૧ ડોલર...

મારિયુપોલમાં સરેન્ડર કરી દેવાના રશિયાના પ્રસ્તાવને યુક્રેને ફગાવ્યો, શહેરની સ્થિતિ ખુબ જ ખરાબ

Damini Patel
રશિયાએ યુક્રેનના લશ્કર સમક્ષ મારિયોપોલમાં આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યુક્રેને એને ફગાવી દઈને યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. યુક્રેનના ઉપવડાપ્રધાને કહ્યું...

હાઈપરસોનિક મિસાઈલ : રશિયાએ 2 દિવસમાં યુક્રેન પર 2 શક્તિશાળી મિસાઈલ છોડી, જાણી લો કેવી મચાવે છે તબાહી

Damini Patel
રશિયાએ યુક્રેન ઉપર બે દિવસની અંદર પોતાની 2 શક્તિશાળી હાઈપરસોનિક મિસાઈલ(Hypersonic Missile) છોડી છે. પ્રથમ કિંઝલ(Kinzhal) જેને ડેગર(Dagger) એટલે કે ખંજર પણ કહેવામાં આવે છે....

યુક્રેનમાં રશિયન હુમલા દરમિયાન મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થી નવીનનો મૃતદેહ મધ્યરાત્રીએ બંગ્લોર પહોંચ્યો

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યો હતો. થોડા દિવસ પહેલા નવીન યુક્રેનમાં રશિયન હુમલામાં માર્યો...

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક નિવેદન જાહેર કર્યું, રશિયાએ ઇરાદાપૂર્વક માનવતાવાદી કટોકટી ઊભી કરી

Zainul Ansari
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન દળો મોટા શહેરોને ઘેરી રહ્યા છે અને એવી ભયાનક સ્થિતિ સર્જવા માંગે છે કે યુક્રેનિયનોએ નાછૂટકે તેમની સાથે...

યુક્રેન યુદ્ધ હજુ વધારે ભીષણ બનશે : આર્મેનિયામાં તૈનાત સૈનિકોને પણ યુક્રેન મોકલવાની યોજના

Damini Patel
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ વધારે ભીષણ બની શકે છે. રશિયા પોતાના આર્મેનિયા ખાતે તૈનાત સૈનિકોને પણ યુક્રેન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. કીવ...

Russia Ukraine Crisis: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના નાટોમાં શામેલ ન થવાના નિર્ણયથી રશિયાનું વલણ પડી શકે છે શાંત

Zainul Ansari
યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધનો આજે 21મો દિવસ છે. અને રશિયન સેના એક બાદ એક યુક્રેનના શહેરોને ટાર્ગેટ કરતી રહી છે. યુક્રેનના 20થી વધુ શહેરોમં રશિય...

રશિયા-યુક્રેન યુદ્ધમાં બાયો-કેમિકલ વેપન્સનો ખતરો, માણસો ‘ઝોમ્બી’ બની જશેની આગાહી શું સાચી ઠરશે?

Damini Patel
રશિયા કે યુક્રેનમાંથી ખરેખર કોઈ પણ બાયોલોજિકલ અને કેમિકલ વેપન્સનો ઉપયોગ કરે તો ભારે તબાહી થાય જ. રશિયાએ બાયોલોજિકલ અને કેમિકલ વેપન્સ બનાવવા માટે ‘પેથોજન્સ’...

એમ્સ્ટર્ડમ સ્થિત રશિયન ઓર્થોડોક્સ ચર્ચે મોસ્કોથી અલગ થવાની કરી જાહેરાત, યુક્રેન હુમલાનો વિરોધ કરવા માટે લેવાયો નિર્ણય

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. એક તરફ જ્યાં રશિયન સેના રાજધાની કિવમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ યુક્રેનની સેના પણ જોરશોરથી...

Russia Ukraine War: રશિયાથી પરમાણુ યુદ્ધના ખતરા બાદ પણ અમેરિકા નાટોના વિસ્તાર પર અડગ, શું છે આના પાછળનું કારણ?

Zainul Ansari
બીજા વિશ્વયુદ્ધ બાદ સોવિયત સંઘ સામે પહોંચી વળવા માટે ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન એટલે કે નાટોના વિસ્તારને લઈ અમેરિકા અને રશિયા વચ્ચે જંગ જેવી સ્થિતિ...

Russia Ukraine War: યુક્રેન સંકટને લઈને રશિયા અને નાટો વચ્ચે તણાવ યથાવત, યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી મોસ્કોમાં કરશે મંત્રણા

Zainul Ansari
યુક્રેનને લઈને રશિયા અને નાટો દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા પણ રશિયાને સતત ઘેરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન અચાનક ઈરાન સક્રિય થઈ...

યુક્રેન અને રશિયા યુદ્ધના આ છે 5 ભવિષ્ય : પુતિન ઘરભેગા થાય કે યુદ્ધમાં યુરોપ પણ થાય બરબાદ

Zainul Ansari
યુદ્ધના ઘમાસાણમાં આગળનો માર્ગ જોવો ઘણો મુશ્કેલ થઈ શકે છે. યુદ્ધના મેદાનથી આવી રહેલા સમાચાર, દેશોની નિવેદનબાજી, બેઘર થઈ ચૂકેલા લોકોના દુ:ખ તકલીફ, યુદ્ધ દરમિયાન...

તુર્કી પુતિન અને ઝેલેન્સકી વચ્ચે મધ્યસ્થી કરવાનો કરી રહ્યું છે પ્રયાસ, યુક્રેનના રાષ્ટ્રપતિએ ફરી આપી નાટોને ચેતવણી

Zainul Ansari
યુદ્ધના 19માં દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીતની આશા વ્યક્ત કરી છે. વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા અને...

રશિયા યુક્રેન યુદ્ધ/ શું છે પુતિનની ધીમી ચાલ? જંગ વગર અમેરિકાને ઘુંટણે લાવવાનો પ્રયાસ!

Zainul Ansari
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા 18 દિવશથી ચાલુ છે. રશિયાની સેનાએ આક્રમણના શરૂઆતના દિવસોમાં જ યુક્રેનની રાજધાન કીવને ઘેરી લીધી હતી. કોઈ વિશેષજ્ઞ આ...

રશિયા-યુક્રેન સંકટ/ ભાંગેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા ચીન તરફ જોઈ રહ્યું રશિયા, પશ્ચિમી દેશોએ લગાવેલા પ્રતિબાંધોની અસર!

Zainul Ansari
યુક્રેનના આક્રમણને કારણે અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધોનો વરસાદ કર્યો છે. તેના કારણે રશિયાનું લગભગ અડધું સોનું અને વિદેશી મુદ્રા ભંડાર જપ્ત કરવામાં...

Russia Ukraine War: યુદ્ધના કારણે યુક્રેનમાં માનવીય સંકટ, રાજધાની કિવમાં ખાદ્ય પદાર્થોના ગોદામમાં રોકેટ હુમલો

Zainul Ansari
નાગરિકોને યુદ્ધ ક્ષેત્રની બહાર જવા દેવા માટે માનવ કોરિડોર બનાવવાની જાહેરાત હોવા છતાં, રશિયન સૈન્યના રહેણાંક વિસ્તારો પર ભારે બોમ્બ ધડાકાએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી...

યુક્રેન હુમલાથી રશિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી, રશિયાના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિએ પુતિનને આપી ચેતવણી!

Zainul Ansari
સોવિયેત યુનિયન (યુએસએસઆર)નું વિઘટન થયું ત્યારે વ્લાદિમીર પોટેનિને રશિયાનું મહત્વ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોટેનિનના આર્થિક નિર્ણયોએ રશિયાને આર્થિક કટોકટીમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મોટો...

લાખો નાગરિકોની હિજરતથી યુક્રેનના અડધાથી વધુ બિઝનેસ ઠપ, 16 દિવસમાં અંદાજે 100 અબજ યુએસ ડોલરનું નુકસાન

Zainul Ansari
યુક્રેન પર રશિયાના આક્રમણને 16 દિવસ પૂરા થઈ ગયા છે અને બંને દેશો વચ્ચે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી. પશ્ચિમી દેશો રશિયા પર વધુ આકરા...
GSTV