મેઘ મહેર/ ઉકાઇ ડેમ 81 ટકા ભરાયો, સપાટી એલર્ટ લેવલ પાર કરી ગઇ પરંતુ સુરતીઓ સામે ઉભુ છે આ મોટુ સંકટBansariSeptember 3, 2020September 3, 2020ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે મેઘરાજાની મહેર જોવા મળતા મૌસમનો કુલ 28.32 ઇંચ વરસતા ડેમની સપાટી 19 ફૂટ વધીને ડેમ 81 ટકા ભરાવવાની સાથે જ...