પાર્ટીગેટ કૌભાંડ/ બ્રિટિશ પીએમ જોન્સનને વધુ દંડ થયાની અટકળો, લોકડાઉનના નિયમોનો કર્યો હતો ભંગ
બ્રિટનમાં જૂન ૨૦૨૦માં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં લૉકડાઉનના નિયમોનો ભંગ કરીને પાર્ટી યોજવા બદલ સ્કોટલેન્ડ યાર્ડે વડાપ્રધાન બોરિસ જોન્સનને વધુ દંડ ફટકાર્યો હોવાના અહેવાલો વચ્ચે બોરિસ...