Archive

Tag: uidai

આધાર કાર્ડ ખોવાઇ ગયુ છે? નવું બનાવડાવવાની નહી રહે માથાકૂટ, આ છે નવો વિકલ્પ

જો તમારુ આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ પોતાની બેલસાઇટ પર પાયલટ આધાર પર એક નવી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ મામૂલી ચાર્જીસ આપીને આધાર કાર્ડ (રિપ્રિન્ટ)…

જો આ જરૂરી કામ ના કરાવ્યું તો માર્ચ બાદ તમારું પાન કાર્ડ થઈ જશે ‘રદ્દી’

ચાલુ વર્ષે માર્ચ બાદ તમારું પાન કાર્ડ રદ્દ થઈ શકે છે. પાન કાર્ડ બેકાર થયા બાદ તમે કોઈ પણ પ્રકારના આવકવેરા સાથે જોડાયેલુ કામ કરી શકશો નહીં. કારણકે 31 માર્ચ પહેલા તમારે પોતાનુ પાન કાર્ડ આધાર સાથે લિંક કરાવવાનુ રહેશે….

આધાર કાર્ડમાં સુધારા કરાવતાં પહેલાં વાંચી લેજો, ચુકવવા પડશે આટલા વધારે રૂપિયા

ગત વર્ષે સરકારે સિમ કાર્ડ અને સ્કૂલમાં એડમિશ માટે આધાર કાર્ડના ફરજિયાતપણાને દૂર કર્યુ હતું તેવામાં નવા વર્ષે સરકારે લોકોને મોટો ઝાટકો આપ્યો છે. યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે UIDAIએ નિયમોમાં ફેરફાર કરતાં આધાર કાર્ડમાં નામ અને સરનામામાં…

આધાર કાર્ડ ખોવાઇ ગયું? ચિંતા છોડો ચપટી વગાડતાં મળી જશે નવું, શરૂ થઇ આ નવી સેવા

જો તમારુ આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ પોતાની બેલસાઇટ પર પાયલટ આધાર પર એક નવી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ મામૂલી ચાર્જીસ આપીને આધાર કાર્ડ (રિપ્રિન્ટ)…

જો તમારી પાસે પણ આવું આધાર કાર્ડ હોય તો ચેતી જજો, ચૂકવવી પડશે ભારે કિંમત

જો તમે પણ તમારા આધાર કાર્ડનું લેમિનેશન કરાવ્યું હોય અથવા તો પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સચેત થઇ જાઓ. આમ કરવાથી તમારા આધાર કાર્ડનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તો તમારી…

UIDAIએ સરળ કર્યા આધારના નિયમ, મિનિટોમાં દૂર થશે આ પરેશાની

આધાર કાર્ડની જરૂર હવે ફક્ત એક ઓળખ પત્ર (આઈડી પ્રુફ) તરીકે થતી નથી, પરંતુ બેંકમાં એકાઉન્ટ ખોલાવાનુ હોય કે પછી રેલવેમાં યાત્રા કરવાની હોય અથવા સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય. દરેક જગ્યાએ આધાર ઉપયોગી હોય છે. કોઈ પણ સરકારી યોજનાનો…

શાળાઓએ નર્સરીમાં પ્રવેશ માટે આધાર કાર્ડ માંગ્યુ તો UIDAIએ આપી આ ચેતવણી

ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ)એ શાળાઓને કહ્યું છે કે તેઓ બાળકોના પ્રવેશ પહેલા 12 અંકોવાળી બાયોમેટ્રીક સંખ્યા તૈયાર કરાવવાની પૂર્વ શરત રાખે નહીં. યૂઆઈડીએઆઈએ ચેતવણી આપી છે કે આવુ કરવુ સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના આદેશની વિરુદ્ધ થશે. યૂઆઈડીએઆઈએ આ ચેતવણી એવા…

ખોવાઈ ગયુ છે આધાર કાર્ડ? આ પદ્ધતિથી મંગાવી શકો છો ડુપ્લીકેટ કૉપી

ભારતમાં ઓળખ માટેના આમ તો ઘણા પુરાવા હોય છે, પરંતુ આધાર કાર્ડની સ્વીકાર્યતા વધી ગઇ છે. કોઈ પણ વ્યક્તિનું ઓળખ કાર્ડ ખોવાઇ જાય છે. બધા માટે બીજી વખત ઓળખ કાર્ડ મેળવવાની પદ્ધતિ પણ છે. હવે યૂનિક આઈડન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ…

UIDAIએ કરી સ્પષ્ટતા, બેંકોમાં આ યોજનાઓ માટે આપવુ પડશે આધાર કાર્ડ

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બેંકોમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવાની શંકાની સ્થિતિ પર યૂનિક આઈડેન્ટીફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ (UIDAI) સ્પષ્ટીકરણ આપ્યું છે. UIDAIએ કહ્યું છે કે સબસિડી અથવા સરકારી યોજનાઓનો લાભ લેનારા  ગ્રાહકોને બેંકમાં આધાર કાર્ડનું eKYC કરાવવુ પડશે. UIDAIએ કહ્યું…

50 કરોડ મોબાઈલ ગમે તે ઘડીએ થશે બંધ, સરકારનો આવ્યો મોટો ખૂલાસો

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન અને યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પચાસ કરોડથી વધારે મોબાઈલ કનેક્શન બંધ થવાની શક્યતા વ્યક્ત કરતા મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે. દૂરસંચાર વિભાગ અને યુઆઈડીએઆઈએ એક સંયુક્ત નિવેદનમાં મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો…

આધારકાર્ડના નિયમોમાં થઈ રહ્યાં છે મોટા ફેરફારો, હવે પડશે મુશ્કેલીઓ

આધાર કાર્ડમાં પહેલા ઘણી બાબતોમાં સહેલાઈથી ફેરફાર થઈ જતો હતો. પરંતુ હવે યૂનિક આઈડન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) આધારમાં કંઈ પણ વસ્તુ અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નવો નિયમ જાન્યુઆરી 2019થી લાગુ થશે. જે નિયમોમાં પરિવર્તન…

બેંક અને પોસ્ટ ઓફિસમાં આધાર ફરજિયાત : આધાર ઓથોરીટી

સુપ્રીમ કોર્ટે બેંક અને મોબાઈલ સેવા માટે આધારકાર્ડ  જરૂરી ન હોવાના આદેશ બાદ આધાર ઓથોરીટીએ મહત્વનું નિવેદન  આપ્યુ  છે. આધાર ઓથોરિટીએ કહ્યુ કે, બેંક અને પોસ્ટ  ઓફિસમાં આધાર કાર્ડનો નંબર રજિસ્ટ્રેશન કરાવો ફરજિયાત રહેશે. જેથી બેંકમાં ખાતુ ખોલાવવા માટે આધાર…

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ આધાર કાર્ડની નોંધણી અને અપડેશન યથાવત રહેશે

આધાર અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો બેંકો અને પોસ્ટ ઑફિસમાં ચાલી રહેલી પ્રક્રિયા પર કોઈ અસર પડશે નહીં. યુઆઈડીએઆઈનું કહેવુ છે કે આધારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવનાર સર્વોચ્ચ ન્યાયાલયના આદેશની બેંકો, પોસ્ટ ઑફિસો અને સરકારી પરીસરોમાં ચાલી રહેલા આધાર નોંધણી…

આધાર વિના હવે નવું સિમકાર્ડ લેવામાં થશે વિલંબ, આટલા સમય માટે જોવી પડશે રાહ

આધારને લઇને સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ હવે મોબાઇલ નંબર લેવા માટે તેની જરૂરિયાત નહી રહે. હવે તમે કોઇપણ અન્ય આઇડી દ્વરા મોબાઇલ નંબર લઇ શકો છે. જો કે આધાર ન આપીને મોબાઇળ નંબર લેવો હવે એટલો સરળ નહી રહે અને…

UIDAIએ કંપનીઓને કહ્યું, આધારને કેવી રીતે ડિલિંક કરશો, 15 દિવસમાં આપો જવાબ

ભારતીય યુનિક આઈડન્ટિફિકેશન ઑથોરિટીએ (યુઆઈડીએઆઈ) સોમવારે ટેલિકોમ કંપનીઓ પાસેથી ગ્રાહકોની ચકાસણીને લઈને 12 અંકોવાળા આધાર સંખ્યાનો ઉપયોગ બંધ કરવાની યોજના વિશે 15 દિવસની અંદર રૂપરેખા સોંપવાનું કહ્યું. સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણયમાં ખાનગી ક્ષેત્રમાં આધારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુઆઈડીએઆઈએ આ…

 UIDAIએ આધારકાર્ડ મામલે અાપી ચેતવણી, અા ભૂલથી થઈ શકે છે ડેટાની ચોરી

 UIDAIએ આધારકાર્ડ મામલે અેક ચેતવણી જાહેર કરી છે. UIDAI તરફથી જાહેર ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, જો આપ આમ કરો છો અાધારકાર્ડનો ઉપયોગ તો આપનો QR કોડ કામ કરવાનું બંધ કરી દેશે. જેના પગલે અાપની અંગત માહિતીની ચોરી થઇ શકે…

UIDAI એ આધાર ડેટાની સિક્યોરિટી મામલે હેકિંગના તમામ દાવાઓને ફગાવ્યા

આધાર ડેટાની સિક્યોરિટી મામલે ઉઠાવવામાં આવેલા સવાલ બાદ UIDAI એ હેકિંગના તમામ દાવાઓને ફગાવ્યા છે, આધાર ઓથોરિટીએ જમાવ્યુ કે, આધાર કાર્ડના ડેટામાં સેંઘ લગાવવી સંભવ નથી. કોઈ ઓપરેટર કે કોઈ વ્યક્તિ આધાર કાર્ડમાં સરળતાથી અપડેટ કરી શકે તેમ નથી. આધાર…

આધાર સૉફ્ટવેર હેકિંગ અંગે જાણો UIDAIએ શું કહ્યું?

ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI)એ આધાર સૉફ્ટવેરની કથિતપણે થતી હેકિંગના સમાચારને પાયાવિહોણા ગણાવ્યાં છે. મંગળવારે સત્તાવાર નિવેદન જાહેર કરી UIDAIએ કહ્યું કે સોશિયલ અને ઑનલાઈન મીડિયામાં આધાર એન્રોલમેન્ટ સૉફ્ટવેરના કથિતપણે હેક કરવાની રિપોર્ટ સંપૂર્ણપણે તથ્ય વગરની છે. નિવેદન મુજબ, રિપોર્ટમાં…

આધાર કાર્ડના અભાવે કોઈ પણ બાળકને લાભ અને તેના અધિકારથી વંચિત ન કરાય

ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ)એ શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું કે, તેઓ સ્થાનિક બેંકો, પોસ્ટ ઓફિસ કાર્યાલયો, રાજ્ય શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની સાથે મળી પોતાના પરિસરમાં બાળકોનુ આધારકાર્ડ બનાવવા અને તેને અપડેટ કરવા માટે વિશેષ શિબિર બોલાવે. સાથે જ…

ફેસ રેકગ્નિશન : આધાર નંબર આપતી વખતે તમારી તસવીર નહીં ખેંચાવો તો ગુનો મનાશે

આધારના સત્યાપન માટે ફેસ રેકગ્નિશનને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા હવે આધાર નંબર આપતી વખતે તમારી તસવીર પણ ખેંચવામાં આવશે. હાલ આધાર સત્યાપનની સૌથી વધુ જરૂરિયાત મોબાઈલના નવા સિમ કાર્ડ લેતી વખતે પડે છે. તેના સિવાય બેંક, સરકારી ઓફિસોમાં…

આ તારીખથી ચહેરો બનશે આધાર, ટેલિકોમ કંપની લાવશે નવું ફિચર

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 સપ્ટેમ્બરથી ફેસ રિકગ્નાઈઝેશન ફીચરને ઓથેન્ટિકેશનના એડિશનલ મોડ તરીકે લોંચ કરવાની જાહેરાત કરી છે. સૌથી પહેલા આ ફીચર ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ઉપ્લબ્ધ કરાવશે. આ પહેલા UIDAI એ 1 જુલાઈથી ફેસ રિકગ્નાઈઝેશન ફીચર શરુ કરવાની જાહેરાત…

15 ડિસેમ્બરથી UIDAI શરૂ કરશે આ સુવિધા

ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણે (UIDAI) વ્યક્તિની ઓળખની ચકાસણી માટે તસ્વીર ચહેરા સાથે મળે તે અંગેની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા પહેલા ટેલિકોમ સેવા કંપનીઓ સાથે 15 સપ્ટેમ્બરે શરૂ કરવા જઈ રહી છે. ઑથોરિટીએ આ પહેલા ચહેરા ઓળખવાનુ…

1 જુલાઈથી લાગુ થશે વર્ચ્યુઅલ ID, UIDAIએ સમયમર્યાદા વધારી

યુઆઈડીએઆઈ બેંક અને ટેલિકોમ કંપનીઓ જેવા પ્રદાતાઓ અને એજન્સીઓ માટે વર્ચ્યુઅલ આઈડી સંપૂર્ણ રીતે લગાવવા અને આધારને બદલે આ પ્રકારની આઈડી સ્વીકારવા માટે સમયમર્યાદામાં એક મહિનો વધારી એક જુલાઈ કરી દીધો છે. વર્ચ્યુઅલ આઈડી (વીઆઈડી)નો ઉદ્દેશ્ય ઉપયોગકર્તાઓને આ વિકલ્પ ઉપલબ્ધ…

ગૂગલ અને સ્માર્ટકાર્ડ લોબી આધારને સફળ થવા દેવા ઇચ્છતી નથી : વાંચો ચોંકાવનારી બાબત

યુઆઈડીએઆઈએ મંગળવારે સુપ્રીમ કોર્ટની સમક્ષ આધાર મામલાની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. આધાર કાર્ડની સંરક્ષક યુઆઈડીએઆઈએ ક્હ્યું છે કે ગૂગલ અને સ્માર્ટ કાર્ડ લોબી આધારને સફળ થવા દેવા ઈચ્છતી ન હતી. કારણ કે યુઆઈડીએઆઈ ઓળખ પ્રમાણિત કરવા માટે…

આધારમાં 1 જુલાઇથી આવશે ખાસ ફિચર, આ રીતે સુરક્ષિત રહેશે તમારો ડેટા

તમારા આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવા માટે સરકાર એક ખાસ ફિચર લાવશે. આ નવા ફિચર દ્વારા તમારા આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રહેશે. આ નવા ફિચર આવ્યા બાદ તમારે તેમારા આધારને લઇને ચિંતા કરવાની જરૂર નહી પડે. આધારની નોડલ એજન્સી યૂનિક…

UIDAIના સીઈઓએ ‘આધાર’માં ખામીઓનો કર્યો સ્વીકાર

આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણીમાં UIDAIના સીઈઓએ પોતાની વાત રજૂ કરી હતી. જેમાં તેમણે આધારની વ્યવસ્થામાં કેટલીક ખામીઓનો સ્વીકાર કર્યો હતો. અજય ભૂષણ પાંડેએ કહ્યુ છે કે, આધાર દ્વારા 100 ટકા સફળ ઓથેટિકેશન સંભવ નથી. તેઓએ તેના…

UIDAIને લોકોને કર્યા જાગૃત, આધાર નંબર આપતી વખતે રહો સાવધાન

ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી દ્વારા આધાર સંખ્યા ઓનલાઇન ઉપયોગને સજાગ કર્યા છે. યુઆઇડીએઆઇ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા માટે આધારકાર્ડની માહિતી આપતા પહેલા સાવધાની રાખવાનું જણાવ્યું હતું. શનિવારે આધાર રજૂ કરતા સત્તાધિકારીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ કોઈ…

આધાર કાર્ડ એડ્રેસને ઘરે બેઠા આ રીતે કરો ઑનલાઇન કરો અપડેટ

જો તમારા આધાર કાર્ડમાં તમારૂ સરનામુ ખોટુ લખાયુ હોય તો તેને અપડેટ કરાવવુ જરૂરી છે. જો તમે નવુ ઘર ખરીદો અને નવા આધાર પર નવા એડ્રેસ પ્રુફની જરૂરિયાત હોય તો પણ તમારે એડ્રેસ અપડેટ કરાવવુ જરૂરી છે. તમે આધાર કાર્ડના…

આ ત્રણ વિકલ્પોની મદદથી આધાર કાર્ડ રહેશે હંમેશા તમારી સાથે

મોબાઇલ નંબરથી લઇને અનેક સરકારી સેવાઓ સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત થઇ ગયું છે. તેના માટે તમારે હંમેશા આધાર કાર્ડને તમારી સાથે રાખવું જરૂરી બની ગયું છે. આ અંગે આધાર ઓથોરિટી UIDAIએ જણાવ્યું કે પ્લાસ્ટિક અને પીવીસી પર પ્રિન્ટ કરેલા…

આધારકાર્ડ અ૫ડેટ કરાવવું મોંઘુ બનશે : 18 ટકા GST લાદવા વિચારણા

હવેથી આધારની વિગતોને અપડેટ કરવા માટે વધારે નાણા ચુકવવા પડી શકે છે કારણ કે આધાર ડિઈટેલ અપડેટ કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઈન્ડિયા ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદવાનું વિચારી રહી છે. હાલ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ…