ખેડૂતોના સમર્થનમાં અઘાડી: કૃષિના કાયદાના વિરોધમાં આગળ આવશે પવાર-ઠાકરે, કરશે રેલી
કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીની સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોને...