રાહત/ યુએઈના ઉત્પાદન વધારવાના સંકેતથી ક્રૂડ થયું 18% સસ્તું, જાણો ભારતમાં રાહત મળશે કે નહિ?
સંયુક્ત આરબ ઇમિરાત(UAE)ના ઉત્પાદન વધારાના સંકેતથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં રેકોર્ડ સ્તરથી 18% ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા સાથે બૃહસ્પતિવારને બ્રેન્ટ ક્રૂડ નજીક 14...