GSTV

Tag : Twitter

Twitter પર ફૉલો કરનારને આ બિઝનેસમેન બનાવી દેશે માલામાલ, આપશે કરોડો રૂપિયા

Bansari
જાપાનના અબજપતિ યુસાકુ મીજાવા ટ્વિટર પર તેને ફૉલો કરનારાઓમાંથી કેટલાંક લોકોને કરોડો રૂપિયા આપવા જઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે કે તેમને જે ફોલોઅર્સે તેમના...

બાંગ્લાદેશની હિંસાનો વીડિયો ભારતના નામે ચઢાવી ઈમરાન ભોઠો પડ્યો

Mayur
પાક. પીએમ ઈમરાન ખાનની સોશિયલ મીડિયામાં વધુ એક વખત ફજેતી થઈ છે. બાંગ્લાદેશની હિંસાનો વિડીયો ભારતનો ગણાવીને ફેક ન્યૂઝ ફેલાવ્યા પછી આખરે ઈમરાને એ ટ્વીટ...

નવા વર્ષના પ્રથમ દિવસે દેશને મળ્યા પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, પીએમ મોદીએ આપી આ શુભકામનાઓ

Mayur
નવા વર્ષના પ્રથમ દિવસે દેશને પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે. મંગળવારે સેના પ્રમુખ પદેથી રિટાયર્ડ થયા બાદ જનરલ બિપિન રાવતે આજે સવારે સીડીએસ...

2019ની વિદાઈ, ભાજપનાં આ નેતાઓ અને PM મોદી-શાહ પર કોંગ્રેસ કરાવી રહી છે TWITTER પોલ

Mansi Patel
કોંગ્રેસે 2019ની વિદાઈના અવસરે ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વીટર પોલ કરાવવામાં આવી રહ્યા છે. પહેલાં પોલમાં #BJPJumlaAwards પર...

ટ્વીટર યુઝરે પુછ્યુ-સર મફલર ક્યાં છે? તો CM કેજરીવાલે આપ્યો આ રસપ્રદ જવાબ

Mansi Patel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મફલરને લઈને લોકો ઘણીવાર ટિપ્પણી કરે છે. શિયાળો આવતાની સાથે જ ટ્વિટર પર ફરી એક વખત સીએમ કેજરીવાલના મફલર...

નાગરિકતા બિલ પર દેશભરમાં હિંસા, પીએમ મોદીના આ Tweet બાદ હવે સરકારનો સ્પષ્ટ થઈ ગયો અભિપ્રાય

Mansi Patel
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશના કેટલાંક વિસ્તારોમાં થઈ રહેલાં હિંસક પ્રદર્શન પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યા છે. પીએમ મોદીએ દેશમાં શાંતિની અપીલ કરી છે અને...

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
ડાર્ક ફિલ્મો અને પોતાના રાજનીતિક નિવેદનનો કારણે હંમેશાં ચર્ચામાં રહેતા બોલિવુડના ખ્યાતનામ દિગ્દર્શક અનુરાગ કશ્યપે ટ્વીટર છોડવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા જ તેમણે...

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટી જ્યાં નાગરિકતા સંશોધન બિલને લઈને મોદી...

આસામમાં NRC બિલ મુદ્દે વિરોધ ફાટી નીકળતા પ્રધાનમંત્રીએ આવવું પડ્યું આગળ, કહી આ મોટી વાત

Mayur
નાગરિકતા બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શનો વધુને વધુ હિંસક થઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શાંતિની અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આસામના...

NRC બિલનો વિરોધ કરવા ઈમરાનને Twitter પર મોદી અને શાહના ફોટો સાથેની પોસ્ટ મુકવી પડી, RSS પર પણ સાધ્યુ નિશાન

Mayur
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરી ભારતની લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલાં જ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ...

NRC બિલ મુદ્દે રાહુલ અને પ્રિયંકાએ કર્યા પ્રહાર, કોંગ્રેસ બંધારણ નષ્ટ કરવાના સરકારનાં એજન્ડા વિરૂદ્ધ લડત ચલાવશે

Mayur
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બિલને બંધારણ પરનો હુમલો ગણાવ્યો છે. તેમજ તેનું સમર્થન કરવું ભારતની બુનિયાદને...

મહારાષ્ટ્ર :BJP નેતા પંકજા મુંડેએ ટ્વીટર બાયો પરથી હટાવ્યુ પાર્ટીનું નામ, ઘણી અટકળો શરૂ

Mansi Patel
મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવુ લાગી રહ્યું છે. અને ખાસ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ બળવાના સૂર ઊઠી રહ્યા છે....

સંસદની સ્થાયી સમિતિએ ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ અધિકારીઓને બોલાવ્યા

Mansi Patel
સંસદની સ્ટેન્ડિંગ કમિટી ઓન એમ્પાવરમેન્ટ ઓફ વુમેનએ મહિલાઓની સુરક્ષા માટે 4 અને 5 ડિસેમ્બરે સંસદમાં મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં પહેલાં દિવસે એટલે કે 4...

જ્યોતિરાદિત્ય સિંધિયાએ એવું કર્યું કે કોંગ્રેસ છોડી રહ્યાં હોવાની દેશભરમાં ચાલી હવા

Nilesh Jethva
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પોતાનો બાયોડેટા બદલ્યો છે. હવે તેમનો બાયો લોકસેવક અને ક્રિકેટ પ્રેમી થઈ ગયો છે. આ પહેલાં...

હવે અણગમતા લોકો તમને નહી કરી શકે પરેશાન, આવી ગયુ છે Twitterમાં આ નવું ફીચર

Mansi Patel
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે યુઝર્સ માટે હાઇડ રિપ્લાઇ ફીચરને લોન્ચ કરી દીધુ છે. યુઝર્સ હવે સરળતાથી અપમાનજનક અને અપસેટ કરતા રિપ્લાઇને હાઇડ કરી શકશે. કંપનીએ આ...

સાઈબર સુરક્ષા એક્સપર્ટનો ઘટસ્ફોટ : Facebook અને Twitterના 120 કરોડ યુઝર્સનો ડેટા થયો લીક

Mayur
ફેસબુક, ટ્વિટર, લિંક્ડ ઈન જેવાં પ્લેટફોર્મના 120 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હોવાનો ધડાકો સાઈબર સુરક્ષા એક્સપર્ટે કર્યો છે. લગભગ 5 કરોડ મોબાઈલ નંબર અને...

Twitter પર એક્ટિવ રહેતી રાજકીય પાર્ટીઓને 22 નવેમ્બરે લાગશે મોટો ઝટકો, આ નિયમો અમલમાં મૂકાશે

Mayur
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે આગામી 22મી નવેમ્બરથી પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવાની ઘોષણા કરી છે. રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે...

ગુજરાતના ખેડૂતોએ પીએમ મોદીને પત્ર અને ટ્વિટરના માધ્યમથી પોતાની વ્યથા રજૂ કરી

Nilesh Jethva
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર પર હંમેશા સક્રિય હોય છે. કંઇપણ ઘટના બને તો તેની તુરંત પ્રતિક્રિયા ટ્વીટર પર આવતી હોય છે. જેથી ગુજરાતના ખેડૂતોને...

પ્રિયંકા ગાંધીની Tweet બાદ પણ જો દિલ્હીની સરકાર નહીં જાગે તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે

Mayur
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના ચક્કરમાં સ્થિતિ બદથી બદતર છે. એક તરફ સામાન્ય લોકો ઝેરીલી હવા વચ્ચે જીવવું પડી રહ્યું છે. તો રાજકીય ક્ષેત્રે આ મુદ્દે પણ લોકો...

Twitterએ દિવાળીનાં અવસર પર લોન્ચ કર્યુ આ ખાસ ઈમોજી, ડાર્ક અને નોર્મલ મોડમાં જગશે દિવો

Mansi Patel
દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વીટરે દિવાળીનાં અવસર પર યૂઝર્સ માટે એક ખાસ ઈમોજી લોન્ચ કરી છે. નવી ઈમોજી દિવાળી પર જલતા દિવા જોવું દેખાશે. જેને...

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં કરાવી સર્જરી, 5 મહિના રહેશે મેદાનથી દૂર

Mayur
ટીમ ઈન્ડિયાના સભ્ય અને વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગે ઈજા થઈ છે.હાલમાં તે સારવાર લેવા...

રાજકારણીઓને લાગશે મોટો ઝટકો, Twitter 22મી નવેમ્બરથી વિશ્વમાં લાગુ કરશે આ નવા નિયમો

Bansari
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર રાજકીય પક્ષો પોતાની કોઈ જાહેરાતો નહીં કરી શકે.. તમામ દેશોમાં ટ્વીટરના નવા નિયમો 22 નવેમ્બરથી લાગુ થશે. રાજકીય મુદ્દાઓ સાથે...

પરેશ ધાનાણીના મોદી પર પ્રહાર, ‘આપણા દેશમાં બે પિતાની સંસ્કૃતિ નથી’

Mayur
પીએમ મોદી પર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, આપણી માતા ભારત માતા છે અને આપણા બાપુ ગાંધીજી...

વિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ

Mansi Patel
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર અન્ય લોકોની ભૂલ બતાવનારા કોંગ્રસના સાંસદ શશી થરૂર પોતે જ બહુ મોટી ભૂલ કરી બેઠા છે. હાઉડી મોદી કાર્યક્રમની સરખામણી...

PM મોદીએ જેવી આ યુવતીને ફૉલો કરી, હેક થઇ ગયું તેનું Twitter એકાઉન્ટ

Bansari
પીએમ મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. કલકત્તાની એક યુવતીને લાગ્યું કે પીએ મોદીએ તેમના જન્મ દિવસ પર તેને રિટર્ન ગિફ્ટ આપી દીધી....

Twitter પર PM મોદીનાં ફોલોઅર્સની સંખ્યા 5 કરોડને પાર, વર્લ્ડ ટોપ-20માં એકલા ભારતીય

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ભલે ઈન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઈન હોય કે પછી યૂટ્યૂબ અને ટ્વીટર હોય. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...

કાશ્મીર મામલે ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં પાકિસ્તાનનાં 333 એકાઉન્ટ્સ TWITTERએ કર્યા સસ્પેન્ડ

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરને લઈને ભ્રામક અને ઉગ્ર પોસ્ટ કરી રહેલાં 333 ટ્વીટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધા જ એકાઉન્ટ્સ પાકિસ્તાનનાં છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ...
Do NOT follow this link or you will be banned from the site!