GSTV

Tag : Twitt

‘ઘર આયા મેરા પરદેસી’ ગીત પર વૃદ્ધે લગાવ્યા જોરદાર ઠુમકા, વાયરલ થયો વીડિયો

Mansi Patel
સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોના સિંગિંગ અને ડાન્સનાં વીડિયો સામે આવે છે. જે આપણુ મનોરંજન પણ કરે છે. એવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર હાલનાં...

બ્રિટિશ એસિડ અટેક સર્વાઈવરે દીપિકાની છપાક જોઈને કર્યુ આવું રિએક્ટ

Mansi Patel
દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ છાપકના ટ્રેલરને ખૂબ પ્રશંસા મળી છે. સાચી ઘટનાના આધારે આ ફિલ્મે દેશવાસીઓનું જ નહીં પરંતુ વિદેશીઓનું પણ ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં,...

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

Mansi Patel
ઉન્નાવની ગેંગરેપ પીડિતાના મોત બાદ યોગી સરકાર વિપક્ષનાં નિશાને આવી ગઈ છે. યૂપીથી લઈને દિલ્હી સુધી દરેક લોકો પીડિતાના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યા...

હવે શશિ થરૂર આવ્યા ચિદમ્બરમના બચાવમાં, કહ્યુ: તમે આત્મવિશ્વાસ અને સાહસની સાથે મુશ્કેલીમાં ઉભા છો

Mansi Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ નેતા શશી થરૂર પણ પી. ચિદમ્બરમના બચાવમાં આવ્યા છે. થરૂરે ટ્વિટ કરીને જણાવ્યુ કે, મને વિશ્વાસ છે કે,...

પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાને સંઘની તુલના હિટલર સાથે કરી, આપ્યુ વાહિયાત નિવેદન

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 હટાવવાથી રઘવાયેલું બનેલું પાકિસ્તાન દુનિયાનું ધ્યાન કાશ્મીર મુદ્દા તરફ ખેંચવા માટે ગતકડા કરવા લાગ્યું છે. પાકિસ્તાની પીએમ હવે ટ્વિટ કરીને આરએસએસ પર પોતાની...

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર પર ભડક્યો રવીન્દ્ર જાડેજા, ટ્વીટ કરીને કહ્યુ…

Mansi Patel
વર્લ્ડ કપની ટીમમાં રહેલા જાડેજા હજી સુધી વર્લ્ડ કપની એક પણ મૅચ રમ્યા નથી. આ મામલે સંજય માંજરેકરે નિવેદન આપ્યું હતું. પૂર્વ ભારતીય બૅટ્સમૅન સંજય...

પ્રત્યાર્પણની વિરુદ્ધ અપીલની મંજૂરી મળ્યા પછી વિજય માલ્યાએ કરી ટ્વીટ અને કહ્યુ…

Mansi Patel
બ્રિટનની હાઇકોર્ટમાંથી પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી મળી ગયા પછી વિજય માલ્યાએ જણાવ્યું છે કે ખોટા આરોપોને આધારે મને ફસાવવામાં આવ્યો છે. માલ્યાએ વધુમાં...

યોગ દિવસ પર વિવાદિત ટ્વીટથી વધી શકે છે રાહુલ ગાંધીની મુશ્કેલી, ફરિયાદ દાખલ

Mansi Patel
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 21 જૂને યોગ દિવસ સેલિબ્રેટ કરવા પર એક ટ્વીટ કર્યુ હતુ. જેની ઉપર મોટો વિવાદ થયો હતો. ત્યારે હવે આ મામલે...

યોગ દિવસ પર પાકિસ્તાનથી થઈ ગઈ મોટી ભૂલ, ટ્વીટ કર્યો ભારતનો ત્રિરંગો

Mansi Patel
21 જૂને આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે ભારત સહિત આખી દુનિયામાં યોગના કાર્યક્રમ થયા હતા. ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ...

કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને રાખી રહી છે વાયુ વાવાઝોડા પર નજર, PM મોદીએ કર્યુ TWEET

Mansi Patel
ગુજરાતના દરિયાકાંઠામાં વાયુ વાવાઝોડાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે. અને તેમણે ટ્વીટ કરીને ચક્રવાતના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારને લઈને પ્રાર્થના કરી હોવાનું કહ્યું હતુ....

ગિરિરાજનાં એક ટ્વીટથી બિહારના રાજકારણમાં તેજ થઈ હલચલ, રાબડીદેવીએ નીતીશને મહાગઠબંધન માટે આપ્યુ આમંત્રણ

Mansi Patel
બિહારનાં રાજકારણમાં એકવાર ફરી હલચલ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજ સિંહે નીતીશ કુમારને લઈને એક ટ્વીટ કરી જેનો જોરદાર...

હિંદી પર મચેલી બબાલ બાદ હવે એ.આર.રહેમાને કર્યુ ટ્વીટ, મોદી સરકાર માટે કહી આ મોટી વાત

Mansi Patel
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય (HRD)ના એક નિર્ણયે દક્ષિણના રાજ્યોથી લઈને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે. હકીકતમાં શિક્ષા નીતિના ડ્રાફ્ટમાં દક્ષિણના રાજ્યો માટે ત્રણ ફોર્મુલા...

સ્મૃતિ ઈરાનીએ આશા ભોંસલેની કરી મદદ, ગાયિકાએ ટ્વીટ કરીને કહ્યુ ધન્યવાદ

Mansi Patel
ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જાણીતા સિંગર આશા ભોંસલે દિલ્હી પહોંચ્યા હતા....

કરણ જેને લોન્ચ કરે છે, તેની અડધી કમાણી પોતાના ખિસ્સામાં મૂકે છે

GSTV Web News Desk
કંગના રણાવત કોઈને કોઈ વિષય પર ચર્ચા કરતી હોય છે અને કોઈ પણ વાતના મુદ્દે વિવાદ ઊભો કરતી જોવા મળે છે. એજ રીતે તેની બહેન...

સોશિયલ મીડિયાનાં “બાદશાહ” ગણાય છે PM મોદી, રાહુલ-ટ્રંપને પાછળ છોડવાની આ છે રણનીતિ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો થવા વાળા દુનિયાનાં બીજા નેતા બની ગયા છે. પહેલાં નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા...

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન ટ્વિંકલ ખન્નાના ટ્વીટ્સનો ઉલ્લેખ કરીને મજાક કરી હતી. ત્યારે હવે ટ્વિન્કલે તેનો જવાબ ટ્વીટ કર્યો છે....

હજુ સુધી રિલિઝ નથી થઇ Big Bની આ ફિલ્મ, ટ્વિટ કરીને રિલિઝ કરવા કરી વિનંતી

Bansari Gohel
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની રિલિઝ ન થયેલી એક ફિલ્મને જલ્દી રિલિઝ કરવાની વિનંતી કરી છે. અમિતાભની આ ફિલ્મનું નામ છે શૂબાઇટ. T 2753...

ગંભીર બિમારીનો ખુલાસો કર્યા બાદ ઇરફાન ખાને શૅર કરી આ તસવીર

Bansari Gohel
બોલીવુડમાં પોતાના અભિનયનો ડંકો વગાડનાર ઇરફાન ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેને ન્યૂરોઇંડોક્રાઇન ટ્યૂમર છે અને તે આ ગંભીર રોગની સારવાર માટે વિદેશ જશે....
GSTV