‘ભારતનું સન્માન; : કાશ્મીર પર પોસ્ટને લઇ યુઝર્સના ગુસ્સા પછી KFCએ માંગી માફી, Pizza Hutએ કંઈક આ રીતે આપી સફાઈ
કાશ્મીર મામલે ભારત વિરોધી અને પાકિસ્તાની નેરેટિવને ફરી આગળ વધારવા વાળા ઇન્ટરનેશનલ બ્રાન્ડની લિસ્ટમાં બીજા નામ સામેલ થઇ ગયા છે. હુન્ડાઈ, કિયા અને પિઝા હટ...