નેતાગીરીમાં ઉતરી ટીવીની આ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસના પ્રમુખની હાજરીમાં જોઈન કરી પાર્ટી
મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપની હાજરીમાં અભિનેત્રી કામ્યા પંજાબી કોંગ્રેસમાં જોડાઈ ગઈ હતી. ‘બનું મૈં તેરી દુલ્હન’, ‘મર્યાદા’, ‘શક્તિ : અસ્તિત્વ કે અહસાસ કી’ જેવી...