GSTV
Home » tution

Tag : tution

ટ્યુશન સંચાલિકાની માતા ઉંઘતી રહી અને ચોર પચાસ હજાર રૂપિયા ઉઠાવી ગયા

Mansi Patel
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની આખી ઘટના CCTVમાં કેદ થઈ છે. સુરતના પાંડેસરાની ટ્યુશન સંચાલિકાના ઘરમાં ચોરી થઇ હતી.
Do NOT follow this link or you will be banned from the site!