US Elections Result: ટ્રમ્પની ધમકી રાષ્ટ્રપતિ પદનો ‘ખોટી રીતે’ દાવો ના કરે બાઈડેન, હવે તો કાનૂની કાર્યવાહી શરૂ થશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને તેના વિરોધી જો બાયડનને ચેતવણી આપી છે કે તેઓ રાષ્ટ્રપતિ પદનો ‘ખોટી રીતે’ દાવો કરે છે. ટ્રમ્પે શુક્રવારે ટિ્વટ...