GSTV

Tag : Truck

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel
દારૂના નશામાં કંટેનર ચાલકના કારણે 100 કિ.મી. સુધી 6 પોલીસ સ્ટેશનની પોલીસ દોડતી રહી હતી. નશાખોર ડ્રાઈવરે તેનું કંટેનર ટ્રક એવી ભગાવી હતી કે અનેક...

સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે આકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત, ચાર ઘાયલ

GSTV Web News Desk
સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે આકસ્માત સર્જાયો છે. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જયારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી...

સુરત : ટ્રક ચાલકે બે રીક્ષાને અડફેટે લેતા બે લોકોના મોત, પોલીસ ઘટના સ્થળે

GSTV Web News Desk
સુરત જિલ્લાના પલસાણાના કણાવ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. જેમા એક ટ્રક ચાલકે બે રીક્ષાને અડફેટે લીઘી હતી. બન્ને રિક્ષામાં કુલ 8 મુસાફરો સવાર હતા....

20% સુધી વધી શકે છે ટ્રકોનું ભાડું, મોંઘવારી વધવાનો ફટકો

Mansi Patel
ડીઝલના ભાવમાં સતત 23 દિવસના વધારાને પગલે ટ્રક ઓપરેટરો પરેશાન છે. તેમનું કહેવું છે કે તેલની કિંમતોમાં દૈનિક થયેલા વધારાથી તેમનો વ્યવસાય કરવાનું મુશ્કેલ થઈ...

વચ્ચો વચ્ચ આવી ગયો ટ્રક અને અચાનક જ થયું એવું કંઈક કે આખે આખો પુલ… કડડડભૂસ, જુઓ Video

Arohi
સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક રૂવાડા ઉભા કરી દે તેવો વીડિયો (Video) ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટ્રક બેલી બ્રિજ પાર...

ઉપલેટાથી ટ્રકમાં બેસીને દંપતી આવી ગયા જામનગર, પોલીસને ખબર પડી ગઈ અને…

Arohi
જામનગરનું એક દંપતી ઉપલેટાથી કોઈ પણ મંજૂરી વિના ટ્રકમા બેસી ને જામનગરમાં ઘુસી આવતાં પોલીસે પકડી પાડી બંને સામે ગુનો નોંધ્યો છે. અને ક્વૉરેન્ટાઈન કર્યા...

ભાવનગરનાં બુધેલમાં ટ્રકમાં આવેલાં જાનૈયાઓને JCBની મદદથી નીચે ઉતારાતા હોય એવો વીડિયો વાયરલ

Mansi Patel
ભાવનગરના રંઘોળા પાસે બે વર્ષ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ૪૨ જેટલા લોકોના મોત થયા હતા. જે બાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ટ્રક અને ટેમ્પામાં જાન ન...

વડોદરામાં મકરપુરામાં PCR વાન પર લુંટારુઓએ ટ્રક ચડાવી, બે લોકો ઈજાગ્રસ્ત

Mansi Patel
વડોદરાની મકરપુરા પીસીઆર વાન પર લૂંટારૂઓ દ્વારા ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેરળ પાસિંગની ટ્રકમાંથી કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે માલ સામાનની હેરાફેરી કરતા...

રાજકોટમાં ટ્રક અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા ચારનાં મોત

Mayur
રાજકોટના સેમડાં પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત થયા છે. જ્યારે કે આઠ જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમા ઘાયલ થયેલા તમામ...

સાપુતારામાં ટ્રકની બ્રેક ફેલ થતા સંરક્ષણ દિવાલ કુદી 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

Mayur
સાપુતારામાં વધઈ માર્ગ ઉપર બે જુદા જુદા અકસ્માતો સર્જાયા જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને ત્રણને ગંભીર ઈજા પહોચી હતી. જેમા પહેલો અકસ્માત સાપુતારા માલેગામ...

રાજસ્થાન : બિકાનેરમાં ટ્રક અને બસની ટક્કરથી સર્જાયો ગોઝારો અકસ્માત, 10થી વધુ લોકોના મોત

Mayur
રાજસ્થાનના બિકાનેરમાં એક ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત નિપજ્યા છે. બિકાનેર પાસેના ડુંગરગઢમાં નેશનલ હાઇવે પર એક ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ....

શામળાજીથી દર્શન કરીને પરત ફરતા લોકોને કાળ આંબી ગયો, ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ચારના મોત, 6 ઘાયલ

GSTV Web News Desk
મોડાસા નજીક દાવલી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેફામ ટ્રકે પેસેન્જર ભરેલી રીક્ષાને અડફેટે લેતા 4 મુસાફરોના મોત થઇ ગયા છે. આ...

પુલની નીચે ફસાઈ ગયુ પ્લેન, ટ્રકવાળાએ જીનિયસ રીતે બહાર કાઢ્યુ, જુઓ વીડિયો

Mansi Patel
ચીનના હાર્બિનમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા હતા. વાસ્તવમાં ફૂટબ્રિજની નીચે એક પ્લેન ફસાઈ ગયુ હતુ. સોશિયલ મીડિયા પર...

અરવલ્લી : નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી

GSTV Web News Desk
અરવલ્લીના શામળાજી પાસે અણસોલ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકમાં આગ લગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરા...

ભૂજ : ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત, ત્રણ ઘાયલ

GSTV Web News Desk
ભૂજ નખત્રાણાના ટોડીયા નજીક ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે...

ચીનમાં ભીષણ રોડ અકસ્માત, યાત્રીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 36નાં મોત

Mansi Patel
ચીનના પૂર્વી જિયાંગ્સુ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં અન્ય 36 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા...

ભારે પુરને કારણે ટ્રકનું સંતુલન બગડ્યુ, ખતરામાં આવ્યા 15 સ્કૂલનાં બાળકોના જીવ

Mansi Patel
રાજસ્થાનના ડુંગરપુરમાં ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ છે. નદીનુ પાણી ઉદયપુર હાઈ-વે પર ફરી વળ્યુ. જેથી હાઈવે પર આવેલા પુલ પર પાણી ભરતા પુલને...

સુરતમાં બાઈક સવારનું ટ્રક નીચે આવી જતા મોત, ઘટના સીસીટીવીમાં કેદ

GSTV Web News Desk
સુરતના હજીરા રોડ પર કમકમાટી આવી જાય તેવો અકસ્માત સર્જાયો છે. 45 વર્ષીય રમેશ ઠાકોર નામનો ચોર્યાસી ડેરીમાં નોકરી કરતો બાઇકચાલક ઓવરટેક કરવા જતા ટ્રેલરની...

સુરતમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ

Mansi Patel
સુરત જિલ્લાના પલસાણાના કરણ ગામે ટ્રક બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયુ હતુ. બાઇક સવારનું મોત થતા લોકોએ આક્રોશમાં આવીને હાઇવે બંધ...

ધોરાજીમાં મહાકાય ભૂવો : રેતી ભરેલો ટ્રક અડધો બહાર અડધો અંદર

Mayur
ધોરાજીમાં ફરીવાર ભુવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શહેરની વિશ્વકર્મા સોસાયટીમાં રોડની નબળી કામગીરીના કારણે મસમોટો ભુવો પડ્યો અને આ ભુવામાં રેતી ભરેલો ટ્રક ખૂંચી...

આણંદ : કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત, બે ઘાયલ

GSTV Web News Desk
કપડવંજ રેલવે ફાટક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અન્ય બે લોકોને સામાન્ય ઇજાઓ થતા સારવાર...

અમદાવાદનાં SG હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 1નું મોત

Mansi Patel
અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે. કર્ણાવતી ક્લાબ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટક્કર...

ચાલતી ટ્રકમાં જુગાર રમતા 26 શકુનીઓની અટકાયત

Mayur
બનાસકાંઠામાં ચાલતી ટ્રકમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા છે. પોલીસે 26 જુગરિયાઓને જુગાર રમતા ઝડપી લીધા છે. મહેસાણા તરફથી આવી રહેલા ટ્રકને દાંતિવાડા પોલીસે રોકી ચેકિંગ...

મોરબીમાં પાણી ભરેલી કેનાલમાં ટ્રક ખાબક્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ

GSTV Web News Desk
મોરબીના લાલપરની એક ફેકટરીમાંથી નીકળેલો ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. કંપનીમાંથી માલ ખાલી કરી ટ્રક બહાર નીકળતો હતો ત્યારે ઘટના બની હતી. ડ્રાઈવરની ભૂલના...

અમદાવાદ બાવળા-સાણંદ ચાર રસ્તા પાસે એસટી બસ ખાડામાં પલટી, બે બાળકોના મોત

Arohi
અમદાવાદના બાવળા-સાણંદ ચાર રસ્તા પાસે ટ્રકની ટક્કર બાદ એસટી બસ ખાડામાં પલટી મારી હતી. જેમાં બે બાળકોના મોત થયા છે. જ્યારે 30 મુસાફરો ઘાયલ થયા...

કચ્છમાં ત્રિપલ અકસ્માતમાં 11 લોકોને કાળ ભરખી ગયો, 9 ઈજાગ્રસ્ત

Mansi Patel
કચ્છના માનકુવા સામત્રા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોને કાળ ભરખી ગયો હતો. જ્યારે 9 જેટલા લોકોને ઇજા પહોંચી છે. છકડો રીક્ષા ટ્રક...

પોરબંદર-રાજકોટ હાઈવે પર ટ્રકમાંથી મળી આવ્યો મોટી માત્રામાં દારૂનો જથ્થો

Arohi
પોરબંદર-રાજકોટ હાઈવે પરથી એક ટ્રકમાંથી મસમોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કુતિયાણા નજીકા હાઇવે પર આવેલી ચેક પોસ્ટ પર ચેંકિંગ ચાલી રહ્યુ હતુ....

રસ્તા પરથી પસાર થયો ટ્રક અને અચાનક ઉડવા લાગી ચલણી નોટો, લોકોએ ગાડીઓ ઉભી રાખીને લૂંટી…

Arohi
અમેરીકાના રાજ્ય જોર્જીયાના એટલાન્ટામાં મંગળવારની રાતે પૈસાથી ભરેલી ટ્રકનો રસ્તા પર દરવાજો ખુલી ગયો અને હજારો નોટો ટ્રકની બહાર ઉડવા લાગ્યા. રસ્તા પર ઉડતી આ...

બિહારમાં લગ્ન પ્રસંગ દરમ્યાન માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રકે 8 લોકોના જીવ લઈ લીધા

Mayur
બિહારમાં એક ગમખ્વાર દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. બિહારના લખીસરાય જિલ્લામાં એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે જ પૂરપાટ વેગે ધસી આવેલા એક...

વડોદરામાં પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં લાગી આગ, ચાર ફાયર ફાયટરની ગાડી ઘટનાસ્થળે

GSTV Web News Desk
વડોદરાના સમા સાવલી રોડ પર આજોડ ગામે ખાતે હરીકૃષ્ણ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની જાણ થતા ફાયર...
Do NOT follow this link or you will be banned from the site!