Video / અરુણાચલ પ્રદેશની બુમ લા ઘાટીમાં ભારતીય અને ચીની સૈન્ય સામ-સામે, ભારતે આવી રીતે આપ્યો જવાબ
અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. દક્ષિણ તિબેટનો ભાગ ગણાવતા અરૂણાચલના ૧૫ સ્થળોનું નામ બદલ્યા પછી ફરી એક વખત અરૂણાચલ પ્રદેશની બુમ...