ફિનલેન્ડના પ્રધાનમંત્રીના ડ્રેસ પર ઉઠ્યા સવાલો, તો સમર્થકોએ આ અંદાજમાં આપ્યો ટ્રોલર્સને જવાબ
ફિનલેન્ડના યુવા અને ફેશનેબલ વડાપ્રધાન સના મરિન તેમના આકર્ષક દેખાવને લઈને ચર્ચામાં રહેતા હોય છે.તાજેતરમાં જ તેમણે લગ્ન કર્યા છે. View this post on Instagram...