GSTV

Tag : tribute

પાકિસ્તાનના આ સ્ટાર બેટ્સમેને ધોનીને નિવૃત્તિ માટેના અનોખી રીતે અભિનંદન પાઠવ્યા

Mansi Patel
ત્રણ દિવસ અગાઉ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. ધોનીની નિવૃત્તિની ઘોષણા થઈ ત્યારથી જ વિશ્વ ક્રિકેટ જગતના તમામ...

અમિતાભ બચ્ચનને ફરીથી આવી ઋષિ કપૂર અને ઈરફાન ખાનની યાદ, આવી રીતે આપી શ્રદ્ધાંજલિ

Mansi Patel
એક પછી એક બે દિગ્ગજ અને બેમિસાલ એક્ટર્સના દુનિયાને અલવિદા કર્યા બાદથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઇ છે. અમિતાભ બચ્ચને ઇરફાન ખાન અને ઋષિ...

શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ

Mansi Patel
આજે ૨૧ ઓકટોબર એટલે શહીદ દીન, શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ભાવનગર પોલીસ પરિવાર દ્વારા દેશના સીમાડા સાચવતા અને દેશની સુરક્ષા કરતા શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી...

સરકારી એરલાઈન કંપની ઈન્ડિયાએ અનોખી રીતે રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ

Mansi Patel
સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી રીત અપનાવી છે. એરલાઈન્સે બુધવારે તેના એક વિમાનની ટેલ...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Arohi
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને યાદ કર્યા છે. અને દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

Mansi Patel
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. અરૂણ જેટલી લાલકૃષ્ણ અડવાણીના નજીના સહયોગી માનવામાં આવતા હતા. અડવાણીએ તેમના એક...

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Nilesh Jethva
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે જેટલી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેમણે જનસંઘથી લઇ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી છે....

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

Nilesh Jethva
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધું હતું. જે બાદ તેઓ...

રાજનાથની પાકિસ્તાનને ચેતવણી, પરમાણુ હુમલાની નીતિમાં અમે પણ કરી શકીએ છીએ બદલાવ

Arohi
રક્ષામંત્રી રાજનાથ સિંહે પોખરણમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પોખરણ પહોંચેલા પ્રધાનમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, અમારી નીતિ રહી છે...

રાજનાથસિંહે રાજસ્થાનના પોખરણમાં પૂર્વ પીએમ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Arohi
દેશના સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાજસ્થાનના પોખરણમાં પૂર્વ પીએમ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પોખરણ સાથે અટલજીનો અટૂત સંબંધ છે. અટલજીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણ  કરી દુનિયાના દેશોને...

અંતિમ દર્શન કરવા પહોંચ્યા અમિત શાહ, સોનિયા-રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલી

Arohi
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...

દેશ જ નહીં વિદેશના નેતાઓએ પણ સુષ્માજીની વિદાય પર શ્રદ્ધાંજલી પાઠવી

Arohi
ભાજપના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું વિદેશમાં પણ એટલું જ માન સન્માન હતું. વિવિધ દેશના પ્રધાનોએ પણ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ...

સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના આજે અંતિમ સંસ્કાર, હજારો લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા

GSTV Web News Desk
સૌરાષ્ટ્રના પાટીદાર, ખેડૂત આગેવાન, ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નિધનથી સમગ્ર સૌરાષ્ટ્ર શોકમગ્ન બન્યું છે. જામકંડોરણામાં આજે તેમના અંતિમ સંસ્કાર થવાના છે. તે...

સુરતમાં કારગિલના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

Nilesh Jethva
સુરતમાં કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા...

દિલ્હીના વોર મેમોરિયલ ખાતે રાજનાથ સિંહે યુદ્ધમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Arohi
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી છે. દિલ્હીના વોર મેમોરિયલ ખાતે પહોંચીને રાજનાથ સિંહે યુદ્ધમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે...

કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ Tweet કરી જવાનોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

Arohi
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને વીજ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, કારગિલ વિજય દિવસ પર માં ભારતીના...

શહીદ મહંમદ આરીફ પઠાણને શ્રદ્ધાંજલી આપવા હજારોની સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

Nilesh Jethva
આંતકવાદી મુઠભેડમાં શહીદ થયેલા જવાન મહંમદ આરીફ પઠાણનો પાર્થિવ દેહને વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે. વીર જવાન શહીદ થતા વડોદરામાં શોકનું વાતાવરણ ફેલાયું હતુ. શહીદ...

સુરતમાં કાશ્મીરમાં શહિદ થયેલા જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, રાજપૂત સમાજ શહિદ પરિવારને કરશે આ મદદ

Nilesh Jethva
સુરતમાં એક શામ શહિદો કે નામ કાર્યક્રમ અંતર્ગત શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાનો જડબતોડ જવાબ આપતા ભાવનગરના વતની વીર જવાન દિલીપસિંહ ડોડીયા...

VIDEO: ટાઈગર શ્રોફે આ અંદાજમાં આપી માઈકલ જેક્સનને શ્રદ્ધાંજલિ, રણવીરસિંહનાં આ ગીત પર કર્યો ડાન્સ

Mansi Patel
ફેમસ અમેરિકન સિંગર અને ડાન્સર માઈકલ જેક્સનના નિધનને આજે એક દાયકો પુરો થયો છે. તેણે 25 જૂન 2009માં છેલ્લાં શ્વાસ લીધા હતા. તેની 10મી પુણ્યતિથીના...

દુનિયાને મળ્યા સૌથી ઊંચા સરદાર, મોદીએ સવાયા સરદારના સ્મારકનું કર્યું લોકાર્પણ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોનીવિસ્તારના સાધુ બેટ પર સરદાર પટેલની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ છે. તેઓતેમના નિયત સમયથી વહેલા આવ્યા હતા. આગમન બાદ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરી ભારતના પનોતા પુત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી

Yugal Shrivastava
ભારતની અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ભારતના પનોતા પુત્ર સરદાર...

આજે વડાપ્રધાન મોદીના હસ્તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું થશે લોકાર્પણ

Yugal Shrivastava
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. 3000...
Do NOT follow this link or you will be banned from the site!