42 ડિગ્રીમાં સાયકલથી ફૂડ ડિલિવરી કરવા પહોંચ્યો ટીચર, જોઈ ઇન્ટરનેટ યુઝર્સનું પીગળી ગયું દિલ; 3 કલાકમાં કરી નાખ્યો પૈસાનો વરસાદ
એપ્રિલ મહિનામાં જબરદસ્ત ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. મે-જૂન વિશે વિચારીને પરસેવો આવી જાય છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી...