ટ્રેકિંગ/ તમારા પર 24 કલાક નજર રાખે છે સ્માર્ટફોનમાં રહેલી આ એપ, જલ્દી કરો આ સેટિંગમાં ફેરફાર!Sejal VibhaniFebruary 23, 2021February 23, 2021વર્તમાન સમયમાં આપણને આપણા સવાલોના જવાબ GOOGLE પર મળી જાય છે. નાની નાની વાતો માટે આપણે GOOGLEની મદદ લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો...