Archive

Tag: transgender

એક વિવાહ ઐસા ભી : મુસ્લિમ શખ્સને થયો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, વેલેન્ટાઇન્સ ડે પર મંદિરમાં લીધાં સાત ફેરા

કહેવામાં આવે છે કે પ્રેમ સીમાઓ નથી જાણતો કે ન તો તે કોઇ બંધનમાં બંધાય છે. આવું જ એક ઉદાહરણ ઇન્દોરમાં જોવા મળ્યું. જ્યાં એક શખ્સે એક ટ્રાન્સજેન્ડર સાથે સાત ફેરા ફર્યા. યુવકે આ પગલું લીધાં બાદ તેના પરિવારજનો ખૂબ…

VIDEO : સુરતમાં 6 કિન્નરો એક યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ

સુરતમાં કિન્નરો દ્વારા યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. છ જેટલા કિન્નરો યુવકને માર મારી રહ્યા છે. માર મારતો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અન્ય એક કિન્નર દ્વારા વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે. વિડિયો સુરતના…

પોલીસકર્મી કિન્નર સાથે શારીરિક સંબંધ બાંધતાં ઝાડીઓમાં રંગેહાથ ઝડપાયો, વીડિયો ઉતારાયો

તમિલનાડુના ચેન્નાઈ પાસે આવેલા પલ્લીકરનાઈમાં કેટલાક યુવાનોએ આ પોલીસકર્મીને કિન્નર સાથે શારીરિક સંબંધ બાંધતાં રંગે હાથે ઝડપ્યો હતો. હાલમાં આ પોલીસકર્મી થોરઇપક્કમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ વિસ્તારના લોકો આમ પણ આ બધા કિન્નરોની અસામાજીક પ્રવૃત્તિથી પરેશાન હતા ….

પુરૂષો સાથે થનારા બળાત્કારને પણ ગુનો જાહેર કરો, જાણો સુપ્રીમે શું આપ્યો ચૂકાદો

સુપ્રીમ કોર્ટે બળાત્કારના અપરાધમાં લિંગભેદને દૂર કરવાની માગણી કરતી એક અરજીને નામંજૂર કરી છે. અરજીમાં પુરુષો સાથે થનારા બળાત્કારને ગુનો જાહેર કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટને લાગ્યું કે તેમના માટે હાલ આ મુદ્દો મહત્વપૂર્ણ નથી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ…

ભારતના સ્ટાર ક્રિકેટરે ધારણ કર્યો મહિલાનો વેશ: શું હિજડા સમુદાયમાં જોડાયો?

આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે કોઇ ક્રિકેટરે કિન્નરોના સન્માનને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત કિન્નર વેશભૂષામાં પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કહી હોય. જી હા અમે વાત કરી રહ્યાં છીએ ગૌતમ ગંભીરની. ક્રિકેટર ગૌતમ ગંભીર ભલે ભારતીય ક્રિકેટ…

ગૌતમ ગંભીરે રક્ષાબંધન પર આપ્યું અનોખુ ઉદાહરણ, બે ટ્રાન્સજેન્ડરને બનાવી પોતાની બહેન

ક્રિકેટર ગૌતમ ગંભીર તેમના એનજીઓની મદદથી સામાજિક કાર્યોમાં સંકળાયેલા છે. રક્ષાબંધનના દિવસે તેઓએ એક વિશેષ ઉદાહરણ પુરુ પાડ્યું છે. વર્ષ ૨૦૧૭માં ટી-૨૦ વિશ્વ કપ અને ૨૦૧૧માં વનડે વિશ્વ કપમાં ભારતની જીતના મુખ્ય સુત્રધાર ગૌતમ ગંભીર રહ્યાં હતા. અત્યારે મેદાનની બહાર…

PAN કાર્ડમાં આ લોકો માટે થયો મોટો ફેરફાર, CBDTએ આપ્યા સૂચનો

PAN કાર્ડને લઇને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેને લઇને સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેકેસીસ (સીબીડીટી)એ સૂચનો જારી કર્યા છે. આ સૂચનો ઇન્કમ ટેક્સના કાયદાની ધારા 139 એ અને 295 હેઠળ જારી કરવામાં આવ્યાં છે. પાન નંબર માટે નવું એપ્લીકેશન…

પ્રથમ ટ્રાન્સજેન્ડરે સ્વસ્થ બાળકને આપ્યો જન્મ

ફિન્લેન્ડમાં એક મહિલા જેણે હોર્મોન થેરાપી કરાવી દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર પુરૂષ બનવાનો વિક્રમ સર્જ્યો હતો. તો તેમણે  આજે એક બાળકને જન્મ આપ્યો હતો.  સ્ત્રીમાંથી પુરુષ બનનાર ટ્રાન્સજેન્ડ બનતા વિવાદ થયો હતો. લગભગ ૩૦ વર્ષના આ પુરૂષે 2015માં ટેસ્ટોસટેરોની થેરેપી પછી…

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર બની ન્યૂઝ એન્કર

અત્યંત રુઢીચુસ્ત ગણાતા પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલી વખત ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર બની છે. ખાનગી ન્યૂઝ ચેનલ પર શનિવારે ટ્રાન્સજેન્ડર માવિયા મલિકે ન્યૂઝ એંકર તરીકે બુલેટિન વાંચ્યુ હતુ. પત્રકાર સિરાજ હસને માવિયાના ફોટા સાથે ટ્વિટ પણ કર્યું છે. એક ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ…

અમેરિકન સૈન્યમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી ૫ર રોક : મેમોરેન્ડમ ૫ર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતીની મોટાભાગની જોગવાઈઓ પર રોક લગાવતા મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. આ મેમોરેન્ડમાં કેટલીક મર્યાદીત પરિસ્થિતિઓને બાદ કરતા જેન્ડર ડાઈસ્ફોરિયાનો ઈતિહાસ ધરાવતા ટ્રાન્સજેન્ડર્સને સૈન્ય સેવાઓ માટે અયોગ્ય ઘોષિત કરી દીધા છે. આદેશમા કહેવામાં આવ્યું…

વડોદરાની ‘ઝોયા ખાન’ બનશે દેશની પ્રથમ ટ્રાન્સફીમેલ પોર્ન સ્ટાર

વડોદરામાં વિધાનસભાની ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે વડોદરાની ઝોયા ખાને કરેલી એક ઉતેજક જાહેરાતથી ગરમ માહોલમાં ભડકો થઇ ગયો. લોકોનું ધ્યાન ચૂંટણી પરથી હટીને ઝોયા ખાન પર કેન્દ્રીત થયુ છે. ઝોયા ખાન ટ્રાન્સફીમેલ છે અને તેણે આજે ધડાકો કર્યો હતો કે…