GSTV

Tag : TRANSFER

અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર પદેથી વિજય નહેરાને હટાવવામાં આવ્યા, આ જગ્યાએ કરાઈ બદલી

Nilesh Jethva
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર પદેથી વિજય નહેરાને હટાવવામાં આવ્યા છે. અને તેમની બદલી કરી રૂરલ ડેવલપેમેન્ટ વિભાગના કમિશ્નર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના...

ખંભાતમાં કોમી તોફાન દરમિયાન બેદરકારી રાખવી પોલીસકર્મીઓને પડી ભારે, લેવાયો આ નિર્ણય

Nilesh Jethva
ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં...

દિલ્હી હિંસા : ગટરોમાંથી મળતા મૃતદેહો, 85 વર્ષના વૃદ્ધાને પણ સળગાવતા ચકચાર મચી ગઈ

Mayur
દિલ્હીમાં ત્રણ દિવસ ચાલેલી હિંસામાં મરનારાની સંખ્યા વધીને 38 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષમાં હિંસામાં આટલી મોટી સંખ્યામાં દેશમાં મોત નથી નિપજ્યા. જેને...

ટ્રમ્પ ભારતમાં આ મુદ્દે ન બોલી અમેરિકામાં ફસાઈ ગયા, યુએસનું રાજકારણ ગરમાયું

Mayur
નવી દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે હવે ભારત તો ઠીક અમેરિકામાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. અમેરિકન સાંસદોએ દિલ્હીની હિંસા મુદ્દે આકરી પ્રતિક્રિયા આપ્યા પછી...

જેણે શિખ રમખાણો સમયે કોંગ્રેસના નેતાને દોષિત કરાર આપેલા એ જ જજની રાતોરાત બદલી

Mayur
દિલ્હીની હિંસામાં અનેક લોકોનો ભોગ લેવાયો છે, પોલીસ હિંસાને સમયસર અટકાવવામાં નિષ્ફળ રહી અને લોકોને ભડકાવનારા નેતાઓ સામે કોઇ કાર્યવાહી ન કરવા બદલ દિલ્હી હાઇકોર્ટના...

રાતોરાત જજની બદલી થઈ જતા પ્રિયંકાએ મોદી સરકારને લીધી આડેહાથ, ‘સરકાર ન્યાયનું મોં બંધ કરવા માગે છે’

Mayur
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હી હાઈકોર્ટના જજની બદલી અંગે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મધ્યરાત્રિએ જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફરથી...

કોર્ટની ફટકાર બાદ રાષ્ટ્રપતિ ભવન દ્રારા દિલ્હી હિંસા અંગે સુનાવણી કરતાં જસ્ટિસ મુરલીધરનનો તબાદલો

Arohi
દિલ્હી હિંસા અંગે સુનાવણી કરી રહેલા જજ એસ. મુરલીધરની બદલી કરી દેવામાં આવી. જસ્ટિસ મુરલીધરને દિલ્હી હાઈકોર્ટમાંથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટ મોકલવામાં આવ્યા છે. કોર્ટની ફટકાર બાદ...

સાયરા ગામે યુવતીના શંકાસ્પદ મોત બાદ હવે આ પીઆઇ પર તવાઈ બોલાવાઈ

Nilesh Jethva
મોડાસાના સાયરા ગામે યુવતીના શંકાસ્પદ મોત બાદ હવે પીઆઇ રબારીની પર તવાઇ બોલાવાઇ છે. આ સમગ્ર મામલે પીઆઇ રબારીની શંકાસ્પદ ભૂમિકાને લઇને ઇસરી પોલીસ સ્ટેશનમાં...

Paytmએ આપી મોટી ભેટ, હવે ગ્રાહકોને 24 કલાક મળશે આ સુવિધા

Mansi Patel
જો તમે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમના ગ્રાહક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, પેટીએમએ તેના ગ્રાહકોને દરરોજ 24 કલાક ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર...

સતત બદલીઓથી પરેશાન આ IAS અધિકારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

Mansi Patel
હરીયાણા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી અશોક ખેમકાની 53મી વાર થયેલ ટ્રાન્સફરથી પરેશાન થઈને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પત્ર લખ્યો છે. અશોક ખેમકાએ સીએમને પત્ર લખીને કહ્યું...

ટ્રાન્સફરથી ગુસ્સે ભરાયેલાં સબ ઈન્સપેક્ટરે લગાવી દીધી 65 કિલોમીટરની દોડ, પરંતુ રસ્તા વચ્ચે જ… જુઓ VIDEO

Mansi Patel
ઉત્તર પ્રદેશનાં ઈટાવા જીલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઈટાવામાં ટ્રાન્સફર કરવાથી નારાજ પોલીસે વિરોધ પ્રદર્શનનાં રૂપમાં 65 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યુ, પોલીસનું...

પોલીસ બેડામાં ધરખમ ફેરફારો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સ્પે.કમિશનર તરીકે આ વ્યક્તિની નિમણૂંક

Mayur
ગુજરાત રાજ્યના આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અિાૃધકારીઓની બદલીના ભણકાર વાગી રહ્યા હતા ત્યાં રાજ્યની વિાૃધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર થતાંની સાાૃથે જ  ગૃહ વિભાગે ચૂંટણીપંચની મંજૂરી...

યોગી આદિત્યનાથ એક્શન મોડમાં, કથળેલી સ્થિતિને કાબૂમાં કરવા 26 અધિકારીઓની ટ્રાન્સફર કરાવી નાખી

Mayur
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને ધ્યાને રાખી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 26 આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી છે. ઉન્નાવ રેપ પીડિતા સાથે અકસ્માત થયા બાદ...

S.T. બસોમાં મહિલા કંડક્ટરોની સગર્ભા અવસ્થા દરમિયાન બદલીઓ ન કરવા માગ

Mayur
એસ.ટી.નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાઓની પ્રેગનન્સી પિરિયડમાં બદલીઓ ન કરવામાં આવે તે અંગે ગુજરાત રાજ્ય એસ.ટી.કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે....

મધ્યપ્રદેશની સરકારે માણસ બાદ હવે કૂતરાઓની બદલી કરી ભાજપે કહ્યું, ‘અરે કુત્તો કો ભી ના છોડા…?’

Mayur
15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની છે. નવી સરકાર બનતાની સાથે હવે બદલીઓ ચાલી રહી છે. છેલ્લા એક મહિનાથી અંધાધૂન અને એકધારી બદલીઓ થતા...

નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારનાર મેજીસ્ટ્રેટની બદલી થઈ

Mayur
સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા સંભળાવનારા મેજીસ્ટ્રેટની બદલી થઈ છે. રાજ્યમાં કુલ 250 જજની બદલીના ઓર્ડર અપાયા છે.જેમાં નારાયણ સાંઈને સજા સંભળાવનારા...

‘હવે તો બદલી કરી કરીને ભેજો ફ્રાય થઈ ગયો છે’ કહેનારા આ અધિકારીની 52મી બદલી થઈ ગઈ

Mayur
હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે 1991ની બેન્ચના વરિષ્ઠ અધિકારી અશોક ખેમકા સહિત 9 IAS અધિકારીઓની તત્કાલ બદલી કરી નાખી છે. સરકાર દ્વારા બદલીનો આદેશ રવિવારે જાહેર...

ચૂંટણી પંચનો આદેશ : આ તારીખ સુધી ગુજરાતમાં બદલીઓ કરી દો, આપી છેલ્લી ડેડલાઇન

Karan
લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં કરવામાં આવશે. તેવું અનુમાન લગાવાતું...

CBIમાં મોટા ફેરફારો, રાવે 20 અધિકારીઓની કરી દીધી સાગમટે ટ્રાન્સફર

Karan
સીબીઆઈના વચગાળાના ચીફ નાગેશ્વર રાવે 20 ઓફિસરની ટ્રાન્સફર કરી દીધી છે. તેમાં 2જી કૌભાંડની તપાસ કરતા વિવેક પ્રિયદર્શી પણ સામેલ છે. તેમની ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં...

20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરશો તો ભરાશો, આ છે નવા નિયમો

Karan
જો તમે 20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરી રહ્યા છો તો ક્યારેક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આઈટી (ઇન્કમ ટેક્સ) વિભાગની કલમ 269SS, 269T અંતર્ગત જો...

રાજ્યમાં IPS, PI અને હવે આ પોસ્ટના 348 અધિકારીઓની સામૂહિક બદલી

Karan
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 348 જેટલા પોલીસ સબ...

CBI : આલોક વર્માને હટાવવા પાછળ ભાજપે આપ્યો આ જવાબ, રાહુલ થયા નારાજ

Karan
હાઈ લેવલ કમિટી તરફથી સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિ તરફથી લગાવવામાં આવેલા...

‘ઈમાનદારીની મળી સજા, તમામ આરોપ ખોટા’ : મોદીએ એક જ ઝાટકે ટ્રાન્સફર કરી દીધી

Karan
હાઈ લેવલ કમિટી તરફથી સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિ તરફથી લગાવવામાં આવેલા...

ટ્રાન્સફર થતાંની સાથે જ ગર્ભવતી થઈ ગઈ 82 શિક્ષિકાઓ, કારણ જાણીને આખો દેશ રહી ગયો દંગ…

Arohi
ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે કે જાણીને આપણને નવાઈ લાગે કે આ શું થઈ રહ્યું છે. આજે અમે તમને એક એવી જ ઘટના...

ગાંધીનગરમાં 06 પીઆઈ અને 07 પોલીસ સબ ઇન્પેક્ટરની કરાઈ આંતરિક બદલીઓ

Karan
ગાંધીનગર જિલ્લાના 06 પોલીસ ઇન્સ્પેકટર અને 07 પોલીસ સબ ઇન્સેક્ટરની કરાઈ આંતરિક બદલી કરાઈ છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઈ...

પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો : 6 એસપી અને 13 ડીવાયએસપીની કરાઈ બદલીઓ

Karan
ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ૬ આઇપીએસ અને ૧૫ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાગતા વળગતા અધિકારીઓની ચોક્કસ જગ્યાએ ગોઠવણ...

હોમલોનના વ્યાજદરના ચક્કરમાં ફસાઈ રહ્યા છો તો કરો આ ઉપાયો, બચશે પૈસા

Karan
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી બેન્કો અને એનબીએફસી છેલ્લા કેટલાક મહિનાથી તેમના વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે. આરબીઆઈએ રેપો રેટમાં વધારો...

નાગેશ્વર રાવની પાંખો કપાઈ પણ કાળા પાણીની સજા ભોગવનાર CBIના 13 અધિકારીઅોનું શું?

Karan
સીબીઆઇમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની લડાઇ વચ્ચે સીબીઆઇએ તેમના ટોચના અધિકારીઓ પર તવાઇ બોલાવી છે. સીબીઆઇની કમાન સંભાળતા જ નાગેશ્વર રાવે પોતાના 13 અધિકારીઓની...

કેરળના સબરીમાલામાં લડત આપતી BSNLની કર્મચારીનું ટ્રાન્સફર, જાણો સમગ્ર મામલો

Karan
કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન માટે મહિલાઓના પ્રવેશની મંજૂરીના પ્રયત્નો કરતી BSNLની કર્મચારી રેહાના ફાતિમાની બદલી થઈ છે. રેહાના ફાતિમાને કોચ્ચિના પલારીવત્તોમ ટેલિફોન એક્સચેન્જમાં...

CBIમાં હૈયાહોળી : 12 અધિકારીઅોની સામૂહિક ટ્રાન્સફર, ગુજરાતી IPS પણ બન્યા ભોગ

Karan
સીબીઆઈમાં ઘણાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યુ છે કે ઈન્ચાર્જ નિદેશક તરીકે નાગેવર રાવે મંગળવારે સાંજે જ પદભાર સંભાળી લીધો હતો. આલોક વર્મા...
Do NOT follow this link or you will be banned from the site!