શું તમારા પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે? પાછા મળી શકે છે તમારા પૈસા, આ રહેશે પ્રક્રિયા
ઘણી વખત ઓનલાઈન બેંકિંગમાં ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટે બેન્કિંગ વ્યવહારો સંબંધિત મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી...