GSTV

Tag : training

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

GSTV Web Desk
ભારતીય રેલવેએ ઈન્ડસ્ટી ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલ સ્કિલ્સ સુધારવા માટે શાનદાર શરૂઆત કરી છે. કૌશલ્યમાં પ્રવેશ સ્તરની તાલીમ આપીને યુવાનોને સશક્ત બનાવવા માટે રેલ કૌશલ વિકાસ...

કોઈ પણ ટ્રેનિંગ કે રોકાણ વિના કરો બંપર કમાણી : આ 5 વ્યવસાયોમાં ગુજરાતીઓ માટે છે ઉજ્જવળ તક, અનુભવની પણ નથી જરૂર

Ankita Trada
જો તમે પણ કોઈ આવક મેળવવા માટે ધંધો કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે અમે તમને એવા 5 ઉદ્યોગો વિશે જણાવીશું જેના દ્વારા તમે...

મિશન ઓસ્ટ્રેલીયા / ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, તમામ ખેલાડી કોરોના નેગેટિવ

Mansi Patel
ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવ્યાં છે અને ખેલાડીઓએ ઓસ્ટ્રેલીયા સામેની શ્રૃંખલા માટે શનિવારથી અભ્યાસ શરૂ કર્યો છે. તાજેતરમાં જ યુએઈમાં...

લિયોનેલ મેસી નહી કરાવે કોરોનો ટેસ્ટ, બાર્સેલોનાની ટ્રેનિંગથી પણ રહી શકો છો દૂર

Mansi Patel
વર્લ્ડ ફૂટબોલ સુપર સ્ટાર લિયોનેલ મેસ્સી સ્પેનિશ ક્લબ એફસી બાર્સેલોનાથી અલગ થયો હોવાના અહેવાલો વચ્ચે હવે એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે મેસ્સી કોરોના...

મોટો ખુલાસો! રોહિંગ્યાઓને આતંકી બનાવવાની થઈ રહી છે તૈયારીઓ, મ્યાંમારમાં ટ્રેનિંગ આપી રહ્યુ છે ISI

Mansi Patel
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મ્યાનમારમાં પણ આતંકવાદી જૂથોને ટ્રેનિંગ આપી રહી છે. અહીંયા પણ તેનો ઇરાદો સરહદ...

કોરોના વાયરસ બાદ પીવી સિંધૂ સહિત બેડમિન્ટન ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી

Mansi Patel
કોરોના વાયરસની મહામારી અને ત્યાર બાદના લોકડાઉનને કારણે પ્રેક્ટિસથી વંચિત રહેલા તમામ રમતના સ્ટાર ખેલાડીઓ હવે મેદાન પર પરત ફરવાની યોજના ઘડી રહ્યા છે  તેમાં...

ગગનયાન: ભારત પ્રથમ વખત માણસને અવકાશમાં મોકલશે, અંતરિક્ષ મિશનની તાલિમ રશિયામાં આ રીતે અપાઈ રહી છે

Dilip Patel
ભારતના પ્રથમ માનવસહિત અવકાશ મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓ ગગનયને રશિયન અવકાશ સંગઠન રોસ્કોસ્મોસની પેટાકંપની ગ્લાવકોસ્મોસમાં તાલીમ પૂર્ણ કરી છે. અવકાશયાત્રીઓની તબિયત સારી છે...

પેશાબ-થૂંકની ગંધ સુંઘીને દર્દીઓની કરી શકાશે ઓળખ, હવે કૂતરા કરશે Coronaની તપાસ

Arohi
અમેરિકી વિજ્ઞાનીકો કોરોના (Corona) વાયરસના તપાસ માટેની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે. માણસોનું થૂક અને પેશાબ સુંઘીને કોરોના વાયરસની તપાસ કરી શકે તે માટે કૂતરાઓને...

બે હજાર જેટલી વિદ્યાર્થિનીઓએ લીધી સ્વરક્ષણની તાલીમ

GSTV Web News Desk
ભરૂચ ખાતે શાળા કોલેજોની વિદ્યાર્થિનીઓ માટે સ્વરક્ષણ તાલીમ કેમ્પ યોજાયો હતો. તારીખ 20 ડીસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાયેલા કેમ્પમાં બે હજાર વિદ્યાર્થીઓ સહિત પાંચ હજાર...

સરકારનું ફરી મિસફાયર, આઈટીઆઈના છાત્રો ટેકનીકલ શીખવાને બદલે આરટીઓના એજન્ટ બનવાનું શીખશે

Arohi
ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોએ અગાઉ રોજગારી શોધવાનું કામ-સર્વેનું કામ કર્યુ હતુ ત્યાં હવે તેઓને લર્નિંગ લાયન્સની કામગીરી પણ સોંપવામા આવનાર છે. આઈટીઆઈ બાદ હવે સરકાર રાજ્યની...

ભારતે જ્યાં એરસ્ટ્રાઇક કરી હતી તે બાલાકોટમાં ફરી એકવાર શીબિર સક્રિય, 4000 આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર

Mansi Patel
પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થઇ રહ્યા છે. સરકારી સૂત્રો માનીએ તો જૈશ-એ-મોહમ્મદના 40થી 50 આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. જેમાં આત્મઘાતી હુમલાખોરો પણ...

ખુશખબર!: બેરોજગારોને નોકરી અપાવવા માટે સરકારે કર્યો આ કંપની સાથે કરાર

Yugal Shrivastava
દેશમાં બેરોજગારીની વધી રહેલી સમસ્યાને જોઇને મોદી સરકાર યુવાઓને નોકરી આપવાનો દરેક પ્રયાસ કરી રહી છે. યુવાનોને નોકરી આપવા માટે તથા તેનુ કૌશલ્ય વિકાસ કરવા...

આઇપીએસ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરનાર ગુજરાત કેડરનાં આઇપીએસને ટ્રેનિંગમાંથી પાછા મોકલી દેવાયા

Karan
હૈદરાબાદ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં મહિલા આઇપીએસ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરનાર ગુજરાત કેડરનાં આઇપીએસ ઓફિસરને ટ્રેનિંગમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. આના લીધે હવે ગુજરાત કેડરનાં...

નારી શક્તિ : ગુજરાતના રક્ષણની બાગડોર નવનિયુક્ત 1397 મહિલા પોલીસ સંભાળશે

Karan
જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં 1397 લોકરક્ષક મહિલા પોલીસની પાસિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ બોર્ડ દ્વારા પસંદગી પામેલી છેલભાઇ દવે પોલીસ તાલીમ...
GSTV