GSTV

Tag : Train Accident

મોટી દુર્ઘટના/ પાકિસ્તાનમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત: બે ટ્રેનો સામસામે ધડાકાભેર અથડાતા 30થી વધુનાં મોત, 50 ઘાયલ

Bansari
પાકિસ્તાનના સિંધના ધારકી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો. જેમાં બે ટ્રેન સામ-સામે ધડાકા સાથે અથડાઈ જતા 30 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા...

ભાટિયા/ મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી, ટ્રેનમાં ફસાયા તૂટેલા વીજ વાયરો અને….

Bansari
ભાટિયા પાસે મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી છે. ભાટીયા હર્ષદ રોડ પરના રેલવે સ્ટેશન ફાટક આગળ વીજ કંપનીનો ગાર્ડ વાયર રેલવેના કેટનરી વાયર પર તૂટીને...

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 29 શીખ શ્રદ્ધાળુઓના મોત, એક ડઝનથી વધુ છે ઇજાગ્રસ્ત

Pravin Makwana
પાકિસ્તાનમાં એક ટ્રેન દુર્ઘટનામાં 29 શીખ શ્રદ્ધાળુના મોત થયા છે. શ્રદ્ધાળુ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાઇ...

ભૂખમરાથી બચવા ઘરે જવા નીકળ્યા તોય મોત ભેટયું, ઔરંગાબાદમાં પાટા પર સૂતેલા મજૂરોને માલગાડીએ કચડયા

Bansari
ઔરંગાબાદના સટાણા પરિસરમાં શુક્રવારે વહેલી સવારે રેલવે ટ્રેક પર સૂતેલા ૧૬ મજૂરો માલગાડીની અડફેટે આવીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે દુર્ઘટનામાં ત્રણ ઘાયલ થયા છે. આ...

બાંગ્લાદેશમાં બે ટ્રેનો વચ્ચે થઈ જોરદાર ટક્કર, 16નાં મોત

Mansi Patel
બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશનાં બ્રાહ્મણબારિયા જીલ્લામાં મંગળવારે બે યાત્રી ટ્રેન સામસામે અથડાઈ હતી. જેમાં...

મોરબીમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત

Mansi Patel
મોરબીમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતા યુવકનું ટ્રેનની હડફેટે મોત થયું હતુ. પીપળીયા...

ટ્રેનના ડ્રાઈવરે ખરા સમયે બુદ્ધિ વાપરી હો ભાઈ! એક વ્યક્તિનો જીવ બચાવવા ટ્રેન એક કિલોમીટર રિવર્સમાં ચલાવી

Yugal Shrivastava
રાજસ્થાનમાં એક ટ્રેન ડ્રાઈવરની ત્વરિત કાર્યવાહીના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે. કોટા-બીના ટ્રેન મારફતે મુસાફરી કરી રહેલી એક વ્યક્તિ શુક્રવારે સાંજે ચાર કલાકે અટરુ-સલપુરા...

કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 20 ઘાયલ

Arohi
ઉત્તર પ્રદેશના કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં 20 મુસાફરો ઘાયલ થયા છે. કાનપુરના રૂમા ગામ પાસે હાવડાથી દિલ્હી જઈ રહેલા ટ્રેનના 12 કોચ પાટા...

PHOTOS: ફોટો જોઈને તમને વિડીયો જોવાની હિમત નહીં થાય એવું હતું ટ્રેન અકસ્માત, 6 લોકોએ ગુમાવ્યો જીવ

Yugal Shrivastava
રવિવારે વહેલી પરોઢે આ રેલ દુર્ઘટનામાં જોગબનીથી નવી દિલ્હી જઈ રહેલી આનંદ વિહાર-રાધિકાપુર (12487) એક્સપ્રેસની 9 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ. દુર્ઘટના હાજીપુર-બછવાડા ના મહનાર...

સુરેશજીએ 0 રેલ અકસ્માતનું અભિયાન શરૂ કર્યું હતું, એક વખત આ યાદી જુઓ, કોઈ ન બચ્યું

Karan
મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ દેશભરમાં છાશવારે સર્જાતા ટ્રેન અકસ્માતોને રોકવા તત્કાલીન રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ મિશન ઝીરો એક્સિડન્ટ નામથી ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આધુનિક...

viral video: જો આમ રેલ્વેનાં ક્રોસિંગે આવું થાય તો ખુદ પોલિસને પણ ફાંફાં પડી જાય

Yugal Shrivastava
સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કોપની પાસેથી તીવ્ર ગતિમાં ટ્રેન પસાર થઈ ગઈ. અમેરિકાના મોકેના પોલીસ ઑફિસર પીટર સ્ટેગલવિક્સે...

viral: જો 2 સેકન્ડ પણ મોડુ થયું હોત તો ભાઈ ‘છે’ માંથી ‘હતા’ થઈ ગયા હોત

Yugal Shrivastava
Netherlandsમાં કંઈક એવું થયું કે જે જોઈને લોકોની આંખ પહોળી થઈ ગઈ. એક માણસ મોતને ભેટતા ભેટતા રહી ગયો. એ વ્યક્તિ સાયકલ લઈને જતો હતો...

રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતાં યુવકનું ડબ્બા નીચે આવી જતા મોત

Karan
જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતાં યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત નિપજ્યું હતું. રાજકોટ શહેરમાં રહેતો યુવક પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્ર...

viral: આ શખ્સ છેલ્લા શ્વાસ લેવાની તૈયારીમાં જ હતો પણ ……

Yugal Shrivastava
તમિલનાડુના એગમોરનાં રેલ્વે સ્ટેશનમાં કંઈક એવું થયું કે જેને જોઈને બધા આશ્ચર્યજનક થઈ ગયાં. એક માણસ ચાલુ ટ્રેનને પકડવાની કોશિશમાં હાથ છુટી ગયો અને પડી...

સળગતા રાવણે અમૃતસરમાં સર્જી મોટી ટ્રેન દુર્ઘટનાઃ ટ્રેન ફરી વળતા 50થી વધુ મોત

Mayur
અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ટ્રેન લોકો પર ચડી ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં રાવણ દહનનો કાર્યક્રમ...

કાળમુખાં માનવરહિત ક્રોસિંગ : દેશભરમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટ્રેન દુર્ઘટના

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર ટ્રેન સાથે સ્કૂલવાન ટકરાઈ અને 13 બાળકોનાં મોત થયાં. 13 બાળકોના પરિવારોનું સપનું રોળાઈ ગયું. સરકારે વળતર આપવાની જાહેરાત કરીને...

વડોદરામાં પાણી ભરવા ગયેલી યુવતીનું ટ્રેનની અડફેટે આવતા મોત

Arohi
રાજ્યમાં પાણીના પોકાર વચ્ચે પાણી માટે કોઈએ જીવ ગુમાવ્યો હોય તેવી ઘટના પહેલીવાર બની છે. વડોદરાના રઢીયાપુરા ગામે પાણી ભરવા ગયેલી યુવતીનું ટ્રેનની અડફેટે આવી...

અમેરિકાના દક્ષિણ કૈરોલિનામાં ટ્રેન અકસ્માત, બેના મોત, 116થી વધારે ઘાયલ

Yugal Shrivastava
અમેરિકાના દક્ષિણ કૈરોલિનામાં ટ્રેન અકસ્માતની દુર્ઘટનામાં બેના મોત અને 116થી વધારે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

બિહારના સિવાનમાં સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવતાં એક જ પરિવારના પાંચના કરૂણ મોત

Yugal Shrivastava
બિહારના સિવાન જિલ્લામાં કચહરી સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવતાં એક જ પરિવારના પાંચ લોકોના કરૂણ મોત થયા. વહેલી સવારે તમામ લોકો મજારથી આવી રહ્યા હતા....

યુપીના શામલીમાં દિલ્હી-સહારનપુર પેસેન્જર ટ્રેન દુર્ઘટના, 6 જેટલી ટ્રેનના સમયમાં ફેરફાર

Yugal Shrivastava
યુપીના શામલીમાં દિલ્હી-સહારનપુર પેસેન્જર ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. દુર્ઘટનાના કારણે દિલ્હી અને સહારાનપુર...

વાપી : ત્રણ તરૂણ ટ્રેન હડફેટે આવી જતા કમકમાટીભર્યા મોત

Karan
વાપીના મોરાઇમાં રેલવે ટ્રેક ઓળંગવા જતી વખતે ત્રણ તરૂણો ટ્રેનની હડફેટે આવીને 100 થી 150 મીટર જેટલા ઢસડાતા ત્રણે્યના કમકમાટીભર્યા મોત નિ૫જ્યા છે. બનાવ બાદ...

વલસાડ નજીક રેલવે ટ્રેકમાં ફ્રેક્ચર : સમયસુચકતાથી રેલ દૂર્ઘટના ટળી

Karan
વલસાડમાં મોટી ટ્રેન દુર્ઘટના બનતા-બનતા રહી ગઈ છે. સંજાણ-ઉમરગામ વચ્ચે મુંબઈ-અમદાવાદ રેલવે લાઈનમાં મોટું ભંગાણ થયું છે. જો કે રેલવે કર્મચારીએ સમય સૂચકતા વાપરીને વલસાડ...

અમેરિકામાં ટ્રેન દૂર્ઘટના : 6 મોત, 50 થી વધુ ઇજાગ્રસ્ત

Karan
અમેરિકાના વોશિંગટનમાં સોમવારે એક ટ્રેન દુર્ઘટનામાં સર્જાઈ છે. જેમાં 6 વ્યક્તિનાં મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો છે. ઓવરબ્રિજ પરથી...

રમતા રમતા બે બાળકો ટ્રેન નીચે કપાઈ ગયા

Karan
બોડેલી તાલુકાના પીઠા ગામે રેલવે લાઈન પાસે રમતા બે માસૂમ બાળકો ટ્રેન નીચે કપાઈ જતાં બંને બાળકોના કરુણમોત નિપજ્યા હતા. આ બનાવથી ગામમાં ભારે અરેરાટી...

યૂપીમાં યથાવત્ છે રેલ દુર્ઘટના, સીતાપુરમાં પાટા પરથી ખડી પડી પેસેન્જર ટ્રેન

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશમાં રેલ અકસ્માતોનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. રેલપ્રધાન બદલાયા પણ અકસ્માતો રોકાતા નથી.. સીતાપુરમાં બાલામઉ-બુઢવલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો,...

મુંબઈમાં લોકલ ટ્રેનના ચાર ડબ્બાઓ પાટા પરથી ઉતર્યા, 5 ઘાયલ

Yugal Shrivastava
મુંબઈમાં અંધેરી સીએસટી હાર્બર લોકલ ટ્રેનના ચાર ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે. માહિમ દક્ષિણ પાસે સવારે 9.55 મિનિટે...

રેલ દુર્ઘટના પર સહેવાગનું ટિ્વટ, કહ્યુ- ટ્રેક પર ચાલવા માટે સ્ટ્રગલ કરી રહી છે ટ્રેનો

Yugal Shrivastava
સોશ્યલ મીડિયાની મદદથી વિભિન્ન મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય રાખવા માટે પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વધી રહેલી રેલ દુર્ધટનાઓ પર ચિંતા વ્યકત કરી હતી. તાજેતરમાં એક...

‘પ્રભુ’ ભરોસે રેલવે, રેલ દુર્ઘટનાઓને પગલે રાજીનામુ આપનારા સુરેશ ત્રીજા પ્રધાન

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશમાં આમ તો ઘણા સમયથી ટ્રેન અકસ્માતો વધી રહ્યા છે. તેમાંય છેલ્લા પાંચ દિવસમાં બે અકસ્માત થતાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને...

રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ કરી રાજીનામાની ઓફર, વડાપ્રધાન મોદીએ કહ્યું કે…

Yugal Shrivastava
ઉપરાઉપરી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રેલવે દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી છે....
Do NOT follow this link or you will be banned from the site!