GSTV

Tag : Traffic

ટ્રાફિક પોલીસે બાઈક ચાલકને પકડ્યો તો અેટલા નીકળ્યા મેમા કે બાઇક વેચીને પણ દંડ ન ભરી શકાય

Karan
ગુજરાતમાં પણ અોનલાઈન દંડ ફટાકારાય છે. જે જોવા માટે તમે સીટી પોલીસની વેબસાઈટ પરથી અોનલાઇન જોઈ શકો છે. ઘણાને ખબર નથી હોતી કે તેમના વાહનને...

એક મહિનાના વિરામ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ફરી આ ઝુંબેશ ચાલશે

Mayur
અમદાવાદમાં એકાદ મહિનાના વિરામ બાદ ફરી એક વખત દબાણ હટાવો ઝુંબેશ  હાથ ધરવામાં આવશે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે  થોડા સમય પહેલા કોર્પોરેશન અને પોલીસ...

જાણો શા માટે સાબરકાંઠામાં મહિલાઓએ રોડ પર આવીને કર્યો ચક્કાજામ

Karan
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહેતાપુરા રોડ પર આસપાસના ગ્રામજનોએ ચક્કાજામ કર્યું. આરટીઓ-મહેતાપુર રોડ પર નવા બની રહેલા હાઈવેને લઈને ગ્રામજનોએ વિરોધ કરીને દેખાવ કર્યા. અહીં હાઈવે...

જો તમારા બાળકો લાયસન્સ વગર વાહન ચલાવે છે તો થઈ શકે છે આ કાર્યવાહી

Karan
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે તેમાં હવે ટ્રાફિક પોલીસે સ્કૂલોમાં પણ ચેકીંગ શરૂ કર્યું છે. સગીર વયના વિદ્યાર્થીઓ લાયસન્સ વિના...

રક્ષાબંધનને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પ્રવાસીઅોને અાપી ગીફ્ટ

Karan
રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ આપણી પરંપરાર્ઓનુ પ્રતિક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ...

હિંમતનગરમાં ટ્રાફિક પોલીસે કહ્યું 3 દિવસમાં ઢોરોને ખસેડી લો નહીંતર…

Mayur
હવે સાબરકાંઠા પોલીસ પણ ટ્રાફિક માટે જાગ્યુ છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લાના તમામ શહેરોમાં પોલીસે રેલી કાઢી હતી. અને...

અમદાવાદમાં ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન અાવ્યા મોટા સમાચાર, જાણીને ગભરાઈ જશો

Karan
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં દિવસભર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતાં વાહનચાલકો કામે દંડનાત્મક કાર્યવાહી...

પોલીસ દબાણ હટાવવા ગઇ અને ડીએસપી બંગલા નજીક દારૂ બનાવવાનો ઓથ મળી ગયો

Mayur
જામનગરમાં આજે સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામા આવી હતી. મનપા અને ટ્રાફીક પોલીસની ટીમોએ સવારથી બેડીગેઈટ વિસ્તાર અને જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં...

યમુનાનું જળસ્તર ભયજનક સપાટીના નિશાનથી 1.17 મીટર ઉપર, દિલ્હીમાં પૂરનું જોખમ

Yugal Shrivastava
ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા વરસાદની અસર દિલ્હીમાં યમુના નદીના જળસ્તર પર જોવા મળી રહી છે. હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા લાખો ક્યૂસેક પાણીને કારણે દિલ્હીમાં...

અમદાવાદમાં અાજે પણ હાઇર્કોર્ટે પોલીસ અને AMCને તતડાવી નાંખી, થશે અા નવા ફેરફારો

Karan
અમદાવાદમાં ટ્રાફિક મામલે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ સહિત કોર્પોરેશન તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટ્રાફિક મામલે ટકોર કરતા જણાવ્યું છે કે ચાર રસ્તે ઊભા રહેતા...

હેલ્મેટ પહેરવા પર કેન્દ્ર સરકારે લીધો અગત્યનો નિર્ણય : વાહન ચાલકોને થશે મોટી રાહત

Karan
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) તાજેતરમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમોવાળી હેલ્મેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાનારી હેલ્મેટની કવોલિટીમાં સુધારો લાવી શકાશે....

ટ્રાફિક પોલીસે શહેરમાં લગાવ્યા શાહરૂખ ખાનના પોસ્ટર, લોકો નિયમોનું પાલન કરવા લાગ્યા

Mayur
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર પોઝના કારણે ખ્યાતનામ છે. પરંતુ ભવિષ્યમાં શાહરૂખને પણ ખ્યાલ નહીં હોય કે તેનો આ સિગ્નેચર પોઝ આસામ પોલીસ માટે...

વલસાડઃ ટ્રાફિક અને શહેરીજનોને નડતરરૂપ લારીઓ પર નગરપાલિકાના દરોડો

Arohi
આજકાલ દરેક શહેરનું તંત્ર લોકોના સ્વાસ્થ્ય સહિત સુવિધાઓ તરફ અચાનક જ જાગ્યુ છે. તંત્ર દ્વારા ઠેરઠેર જાતજાતના દરોડાનો દૌર ચાલુ થઇ ગયો છે. વલસાડ નગરપાલિકાએ...

અમદાવાદઃ જોઈ લેજો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે આ ઍક્શન પ્લાન ઘડાયો

Karan
અમદાવાદમાં કોર્પોરેશન અને ટ્રાફિક ખાતા દ્વારા જે ડ્રાઇવ ચાલી રહી છે તે કાયમી રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. આ માટે એકશન પ્લાન બનાવમાં આવશે. હાઈકોર્ટના...

ગુજરાતમાં ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઅોને ફોન ન વાપરવાનો લેખિત અાદેશ

Karan
પોલીસ મહાનિર્દેશક કાયદો અને વ્યવસ્થાએ પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી મોબાઈલ ન વાપરવા અાદેશ કર્યો છે. જે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય , VIP બંદોબસ્તમાં...

રેલવે ફાટક તૂટી જતા બે કિલોમીટર સુધી સર્જાયો ટ્રાફિકજામ

Karan
પાલનપુરમાં આરટીઓ પાસે આવેલું ફાટક ક્ષતિગ્રસ્ત થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિકના કારણે પાલનપુરથી આબુરોડ તરફ જતી ટ્રેનને 20 મિનિટ...

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક નિયમન E-Memo ફરી શરૂ

Karan
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં આજથી ઈમેમો ચલણ શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે....

આડેધડ પાર્ક કરેલા વાહનોથી ત્રસ્ત છો? અહીં કરો ફોન કે Tweet, તરત જ આવશે નિકાલ

Bansari
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં શહેરમાં આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ પરેશાન થઇ ગયા છે, જેને લઇ હવે ટ્રાફિક પોલીસ...

વિરૂદ્ધ દિશામાં આવી જતા વાહનોને રોકવા રસ્તા ઉ૫ર લગાવ્યા ધાતુના ખીલ્લા !

Karan
મહારાષ્ટ્રના પુણેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સડક પર ટાયર કિલર્સ લગાવવામાં આવ્યા છે. પુણેના અમાનોરા પાર્ક વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીએ સકડ પર ટાયર કિલર્સ...

ગાંધીનગરમાં ટ્રાફિક ચેકિંગ : કોંગ્રેસના બે ધારાસભ્યો પણ દંડાયા

Karan
ગાંધીનગર માં વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવા સચિવાલય ના ગેટ પાસે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સચિવાલયમાં કામ કારતા અધિકારીઓ ને બાઈક...

ટ્રાફિક સમસ્યા ઉકેલવા જવાબ આ૫વાની સાથે અમલવારી ૫ણ કરો : હાઇકોર્ટની ટકોર

Karan
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને વાહન પાર્કિંગ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કર્યો કે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા...

ગુજરાતમાં ટ્રાફિક અટકાવવા સરકારનો ફૂલપ્રૂફ પ્લાન : રૂ.૨૦૦ કરોડની જોગવાઇ

Karan
રાજયમાં શહેરીકરણના વ્યાપ વચ્ચે ટ્રાફિક અે સૌથી મોટી સમસ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં ટ્રાફિક અે સૌથી મોટી સમસ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલની...

કલેક્ટર, કોર્ટ, મામલતદાર કચેરીના કર્મચારીઓ ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડાયા !

Karan
બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી નિયમોનું પાલન કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ જ ઉણા ઉતર્યા છે અને આથી ટ્રાફિક પોલીસે તેમે દંડ કર્યો છે. પાલનપુર ટ્રાફિક પોલીસે ટુ...

પોલીસની ગાંધીગીરી : નિયમો તોડતા વાહન ચાલકોને આપ્યા ગુલાબના ફૂલ

Karan
મોડાસા : અરવલ્લીના મોડાસા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતુ. અને ટ્રાફિકના નિયમોની જાણકારી...

સુરતમાં કીમ-માંડવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર, વાહનવ્યવહાર ખોરવાયો

Yugal Shrivastava
સુરત જિલ્લાના કીમ-માંડવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બન્યો છે. તડકેશ્વર નજીક પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બનતા અહીંનો યાતાયાત રોકી દેવાયો છે. ચોવીસે કલાક ધમધમતા...
Do NOT follow this link or you will be banned from the site!