વિશેષ ડ્રાઇવ / ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા પોલીસ કર્મચારીઓની ખેર નહીં! હેલમેટ વગર આવતા કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ
ટ્રાફિકના નિયમો તેમજ કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરવામાં આવતુ અને મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં પોલીસ હેલ્મેટ વિના આવતા જોવા મળે...